Hymn No. 2918 | Date: 04-Dec-1990
|
|
Text Size |
 |
 |
કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે
Karela Karmo Ni Re, Kadi Kadi Jeevan Ma Yaad Evi Toh Aavi Jaay Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-12-04
1990-12-04
1990-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13906
કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે
કરેલાં કર્મોની રે, કદી કદી જીવનમાં યાદ એવી તો આવી જાય છે પડછાયાની જેમ, કદી નાની, કદી મોટી એ તો થાતી જાય છે જાગી જાય એક યાદ જ્યાં મજબૂત, બીજી ના એને હલાવી જાય છે જીવનમાં રહે માયાની યાદમાં, રહે વ્યસ્ત કબજો જમાવી એ જાય છે પ્રભુની યાદોને કરશો હૈયામાં સ્થિર, પ્રભુ ત્યાં તો દેખાય છે સાચા કે ખોટા મૂલ્યાંકનો રહેશે થાતાં, ને એ તો થાય છે ધનદોલત કાંઈ એ તો કર્મ નથી, કર્મના ફળ એ તો ગણાય છે કર્મની બદલી થાતા જીવનમાં, હાથતાળી એ તો દેતા જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karela karmoni re, kadi kadi jivanamam yaad evi to aavi jaay che
padachhayani jema, kadi nani, kadi moti e to thati jaay che
jaagi jaay ek yaad jya majabuta, biji na ene halavi jaay che
jivanamy rahe maya ni yadamasta, rahe kaaya jajama che
prabhu ni yadone karsho haiya maa sthira, prabhu tya to dekhaay che
saacha ke khota mulyankano raheshe thatam, ne e to thaay che
dhanadolata kai e to karma nathi, karmana phal e to ganaya che
hat karmani badali toa jivanamhe
|
|