Hymn No. 2919 | Date: 05-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-05
1990-12-05
1990-12-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13907
આવન ને જાવન તો જગમાં, નિત્ય થાતી દેખાય છે
આવન ને જાવન તો જગમાં, નિત્ય થાતી દેખાય છે એક જનમતું તો, બીજું મરણ પામતું જગમાં દેખાય છે એક જગ્યાએ હોય જે ઊભું, બીજે જાતું એ તો દેખાય છે રોજ સૂરજ ઊગતો ને આથમતો, તો નિત્ય દેખાય છે જીવનમાં તો સુખ આવતું ને સુખ જાતું તો દેખાય છે સાગરમાં ભી તો ભરતી ને ઓટ આવતી દેખાય છે પ્રેમના ઉભરાઓ જીવનમાં, જાગતા ને શમતા તો દેખાય છે વિચારો પણ જીવનમાં, એક જાતાં ને બીજા આવતા દેખાય છે જીવનમાં પણ લક્ષ્મી આવતી ને જાતી તો દેખાય છે એક ચીજ જાતાં જીવનમાં, સ્થાન બીજું લેતું તો દેખાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avana ne javana to jagamam, nitya thati dekhaay che
ek janamatum to, biju marana pamatum jag maa dekhaay che
ek jagyae hoy je ubhum, bije jatum e to dekhaay che
roja suraj ugato ne athamato jamato
tohe tohe shaivanatum ne dekhaay Chhe
sagar maa bhi to bharati ne oot Avati dekhaay Chhe
Premana ubharao jivanamam, Jagata ne shamata to dekhaay Chhe
vicharo pan jivanamam, ek jatam ne beej aavata dekhaay Chhe
jivanamam pan lakshmi Avati ne jati to dekhaay Chhe
ek Hiya jatam jivanamam, sthana biju letum to dekhaay che
|
|