Hymn No. 2921 | Date: 06-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-06
1990-12-06
1990-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13909
વૃત્તિઓની નગ્નતા તો ખુદની ખુદને સતાવે છે
વૃત્તિઓની નગ્નતા તો ખુદની ખુદને સતાવે છે ખુદની નગ્નતાની તો ખુદને તો શરમ આવે છે કરે કોશિશ માનવ ઢાંકવા તો તન તો જગમાં અન્યના વસ્ત્ર ઉતારવા, માનવ ના શરમાય છે કલ્પનાના ને ઇચ્છાઓના સોહામણા નામો તો આપે વૃત્તિઓના નગ્ન નાચ, અંતરમાં તો રચાવે છે એના નાચમાં ને નાચમાં, મનને તો નચાવે છે શાંતિની કરીને વાતો, અશાંતિ તો જગાવે છે સદ્ગુણોના ઓઠાં નીચે, નાચ ક્યાંક આ ચાલે છે ખુદ રહે છે એમાં થાકતાં, ના બહાર એમાંથી આવે છે શાંતિ ને સત્ય સાધના વિના, ના શાંતિ સંભવે ત્યાગ્યા વિના તો માયા, જીવનમાં ના શાંતિ આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vrittioni nagnata to khudani khudane satave che
khudani nagnatani to khudane to sharama aave che
kare koshish manav dhankava to tana to jag maa
anyana vastra utarava, manav na sharamaya che
kalpanana ne ichchhaona sohamana namo to aape
vrittiona nagama after
toaama , mann ne to nachaave che
shantini kari ne vato, ashanti to jagave che
sadgunona otham niche, nacha kyanka a chale che
khuda rahe che ema thakatam, na bahaar ema thi aave che
shanti ne satya sadhana vina, na shanti sambhave
tyagya veena to maya, na jivan aave che
|
|