Hymn No. 2925 | Date: 09-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-09
1990-12-09
1990-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13913
બનાવજે રે પ્રભુ, મને તું તારી સાવરણી કરવા તો હૈયું મારું રે સાફ
બનાવજે રે પ્રભુ, મને તું તારી સાવરણી કરવા તો હૈયું મારું રે સાફ કરજે રે દીપક મને તારો રે પ્રભુ, કરવા દૂર હૈયાના મારા તો અંધકાર બનવા દેજે ધૂપસળી મને તો તું તારી, પાથરવા મહેક જીવનમાં તારી સદાય બનવા દેજે રે તું, જ્ઞાનની ધારા રે તારી, નહાઈને બનું પાવન એમાં સદાય બનાવી દે ને નાવ મને તું તારી, તરવા ને તારવા તો જીવનમાં સદાય બનવા દેજે રે કિરણ મને તો તારું, પળેપળે જગમાં રહું હું પથરાઈ બનવા દેજે રે મને મંદિર તો તારું, રહે મૂર્તિ એમાં તારી તો સદાય બનવા દેજે રે મને ફૂલ તો એવું, તારા ચરણમાં ધરું ને ધરાવું સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
banaavje re prabhu, mane tu taari savarani karva to haiyu maaru re sapha
karje re dipaka mane taaro re prabhu, karva dur haiya na maara to andhakaar
banava deje dhupasali mane to tu tari, patharava maheka jivanamam dhani
sadaay banava tnan. re tumara, , nahaine banum pavana ema sadaay
banavi de ne nav mane tu tari, tarava ne tarava to jivanamam sadaay
banava deje re kirana mane to tarum, palepale jag maa rahu hu patharai
banava deje re mane mandir to tarum, rahe murti ema taari to sadaay
banava deje re mane phool to evum, taara charan maa dharum ne dharavum sadaay
|
|