Hymn No. 2926 | Date: 10-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-10
1990-12-10
1990-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13914
અરે ઓ પૂર્ણતાના અંશને, ઊણપ તો લાગી રે શાની
અરે ઓ પૂર્ણતાના અંશને, ઊણપ તો લાગી રે શાની લાગી ને દેખાઈ ઊણપ, છે કરામત એ તો માયાની દેખાઈ કે વરતાઈ રે ખામી, છે ખામી તો એ વિશુદ્ધતાની પરિપૂર્ણનો અંશ પરિપૂર્ણ રહે, મળે ના અંશ એમાં અપૂર્ણતાની દેખાડે રૂપ માયા એવા, ભુલાવે ઓળખ એની પૂર્ણતાની હટી હટાવી જ્યાં માયા, દેખાશે ખૂદને તો પૂર્ણતાની નિશાની કૂદેકુદાવે માયા રે એવી, બદલાયે દૃષ્ટિ એની તો જોવાની દોડે દોડાવે એવી, થકવ્યા વિના ના એ તો રહેવાની છે માનવ જનમની ને માનવના ઇતિહાસની આ તો કહાની નીકળવા બહાર તો એમાંથી, જુઓ રાહ પ્રભુના દર્શનની ને કૃપાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o purnatana anshane, unapa to laagi re shani
laagi ne dekhai unapa, che karamata e to maya ni
dekhai ke varatai re khami, che khami to e vishuddhatani
paripurnano ansha paripurna rahe, male na ansha ema apurnatani.
dekhade ola roop enha maya evani
hati hatavi jya maya, dekhashe khudane to purnatani nishani
kudekudave maya re evi, badalaye drishti eni to jovani
dode dodave evi, thakavya veena na e to rahevani
che manav janamani ne manav na itihasani, juuna to kahani
nikalanaha bahara, juuna to kahani nikalana prahara
|
|