1990-12-10
1990-12-10
1990-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13915
કોનું કોનું રે, કોનું કોનું જગમાં માનવું રે, કોનું કોનું રે

લાગે જ્યાં એક સાચું, લાગે ત્યાં બીજું સાચું, મનડું એમાં મૂંઝાતું રે - કોનું...
ધરમ કહે, જે કરમ સાચું, વ્યવહાર એને અપનાવતાં ખચકાતું રે - કોનું...
કદી કદી હૈયું માને જે સાચું, લોભ એને તો ઠૂકરાવતું રે - કોનું...
ઇચ્છાઓ જાગે, જગાવે હૈયે કંઈક, કરાવે સંજોગો તો જુદું રે - કોનું...
ભાવો કરાવે રે જુદું, મન કહે એમાં તો કાંઈ જુદું રે, - કોનું...
તાણે લાગણી તો બીજે, કહે બુદ્ધિ તો કાંઈ જુદું રે - કોનું...
સ્વીકારે બુદ્ધિ તો જુદું રે, અભિમાન કરાવે તો જુદું રે - કોનું...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōnuṁ kōnuṁ rē, kōnuṁ kōnuṁ jagamāṁ mānavuṁ rē, kōnuṁ kōnuṁ rē
lāgē jyāṁ ēka sācuṁ, lāgē tyāṁ bījuṁ sācuṁ, manaḍuṁ ēmāṁ mūṁjhātuṁ rē - kōnuṁ...
dharama kahē, jē karama sācuṁ, vyavahāra ēnē apanāvatāṁ khacakātuṁ rē - kōnuṁ...
kadī kadī haiyuṁ mānē jē sācuṁ, lōbha ēnē tō ṭhūkarāvatuṁ rē - kōnuṁ...
icchāō jāgē, jagāvē haiyē kaṁīka, karāvē saṁjōgō tō juduṁ rē - kōnuṁ...
bhāvō karāvē rē juduṁ, mana kahē ēmāṁ tō kāṁī juduṁ rē, - kōnuṁ...
tāṇē lāgaṇī tō bījē, kahē buddhi tō kāṁī juduṁ rē - kōnuṁ...
svīkārē buddhi tō juduṁ rē, abhimāna karāvē tō juduṁ rē - kōnuṁ...
|