Hymn No. 2932 | Date: 13-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-13
1990-12-13
1990-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13920
સમતાની સરવાણી જીવનમાં, હૈયે સદા વહેતી રાખજો રે
સમતાની સરવાણી જીવનમાં, હૈયે સદા વહેતી રાખજો રે આવે વિપરીત સંજોગો જીવનમાં, વિચલિત એમાં તો નવ થાજો રે પામે છે એ સુખ તો સાચું, મૂંઝવણનો લાવે એ તો આરો રે નિરાશ ના એમાં કોઈ થાય, જીવનમાં જે એ રાહે તો ચાલે રે મનની મસ્તી રહેશે કાબૂમાં, હૈયે જ્યાં એ તો વ્યાપશે રે રાહ જીવનના કરશે એ ખુલ્લાં, આરો એ મૂંઝવણનો લાવશે રે સાધી સમતા તો જેણે જીવનમાં, બીજા ગુણો તો સાથે આવશે રે સદ્ગુણો તો જીવનમાં, આશીર્વાદ એના વરસાવશે રે દુઃખ ના ફરકે એના જીવનમાં, દુઃખ તો એનાથી દૂર ભાગશે રે પ્રિય થઈ પ્રભુના એ તો રહેશે, દર્શન પ્રભુ તો આપશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samatani saravani jivanamam, haiye saad vaheti rakhajo re
aave viparita sanjogo jivanamam, vichalita ema to nav thajo re
paame che e sukh to sachum, munjavanano lave e to aro re
nirash na ema koi thaya, jivanamam je e
raani thaya, jivanamamahes , haiye jya e to vyapashe re
raah jivanana karshe e khullam, aro e munjavanano lavashe re
sadhi samata to die jivanamam, beej guno to saathe aavashe re
sadguno to jivanamam, ashirvada ena varasavashe re
dukh du na phivarake en
priya thai prabhu na e to raheshe, darshan prabhu to apashe re
|
|