Hymn No. 2934 | Date: 14-Dec-1990
|
|
Text Size |
 |
 |
છે અને કર્યા કંઈક ઉપકાર, મુજ પર તેં તો માડી રે
Che Ane Karyaa Upkaar, Muj Par Teh Toh Maadi Re
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-12-14
1990-12-14
1990-12-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13922
છે અને કર્યા કંઈક ઉપકાર, મુજ પર તેં તો માડી રે
છે અને કર્યા કંઈક ઉપકાર, મુજ પર તેં તો માડી રે હજી એક ઉપકાર તો કરવો તારે તો બાકી છે દીધા અને ફેરવ્યા, જનમોજનમના તેં તો કંઈક ફેરા રે અટકાવવા એને હજુ તો બાકી છે દીધું જીવનમાં મને રે માડી તેં તો ઘણું ઘણું રે હજી એક ચીજ દેવી રે માડી તોયે બાકી છે દીધું અનોખું મન, મને તેં તો માડી રે કરવું સ્થિર એને તો હજી બાકી છે દીધું ભાવનાભર્યું હૈયું, તેં તો મને માડી રે હજી એક ભાવના એમાં ભરવી તો બાકી છે તુજ ચરણમાં લીન રહે, ભાવના એ ભરવી હજી બાકી છે સમજ આપી જીવનમાં ઘણી તેં તો મને માડી રે હજી એક સમજ દેવી હજી તો બાકી છે છું હું કોણ, સમજાવવું ને ટકાવવું હજી બાકી છે દીધા ને કરાવ્યા કંઈકના દર્શન, જીવનમાં મને રે માડી હજી એક દર્શન તો બાકી છે કરાવ્યા દર્શન તારી માયાના તો જગમાં, કરાવવા દર્શન તારા હજી બાકી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chē anē karyā kaṁīka upakāra, muja para tēṁ tō māḍī rē
hajī ēka upakāra tō karavō tārē tō bākī chē
dīdhā anē phēravyā, janamōjanamanā tēṁ tō kaṁīka phērā rē
aṭakāvavā ēnē haju tō bākī chē
dīdhuṁ jīvanamāṁ manē rē māḍī tēṁ tō ghaṇuṁ ghaṇuṁ rē
hajī ēka cīja dēvī rē māḍī tōyē bākī chē
dīdhuṁ anōkhuṁ mana, manē tēṁ tō māḍī rē
karavuṁ sthira ēnē tō hajī bākī chē
dīdhuṁ bhāvanābharyuṁ haiyuṁ, tēṁ tō manē māḍī rē
hajī ēka bhāvanā ēmāṁ bharavī tō bākī chē
tuja caraṇamāṁ līna rahē, bhāvanā ē bharavī hajī bākī chē
samaja āpī jīvanamāṁ ghaṇī tēṁ tō manē māḍī rē
hajī ēka samaja dēvī hajī tō bākī chē
chuṁ huṁ kōṇa, samajāvavuṁ nē ṭakāvavuṁ hajī bākī chē
dīdhā nē karāvyā kaṁīkanā darśana, jīvanamāṁ manē rē māḍī
hajī ēka darśana tō bākī chē
karāvyā darśana tārī māyānā tō jagamāṁ, karāvavā darśana tārā hajī bākī chē
|
|