Hymn No. 2943 | Date: 18-Dec-1990
|
|
Text Size |
 |
 |
છાનુંમાનું રે મનડું મારું, તો રોયું મનડું મારું તો રોયું રે
Chanumaanu Re Mandu Maru, Toh Royu Mandu Maaru Toh Royu Re
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-12-18
1990-12-18
1990-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13931
છાનુંમાનું રે મનડું મારું, તો રોયું મનડું મારું તો રોયું રે
છાનુંમાનું રે મનડું મારું, તો રોયું મનડું મારું તો રોયું રે દોડી દોડી માયા પાછળ, કર્મોમાં એવું તો એ બંધાયું રે કર્મોથી બંધાયું એ તો એવું, ના એમાંથી એનાથી છુટાયું રે લેતા બુદ્ધિ ને સમજદારીનો સાથ, એ તો ચૂકી ગયું રે છોડે ને તોડે જ્યાં એક બંધન, બીજા બંધનોથી એ તો બંધાયું રે રહી કડી આ તો ચાલતી, દેહ શિક્ષા ભોગવતી, તોડવી કેમ ના સમજાયું રે સંગત માયાની કરતું રહ્યું, માયાપતિને રહ્યું એ તો ભૂલતું રે દેખાયા ના આંસુ એના, રહ્યું એ રડતું, રહ્યું અંદર ને અંદર મૂંઝાતું રે બન્યું જ્યાં એ મક્કમ, દોડયું પ્રભુ દ્વારે, જ્યાં સાચું સમજાયું રે બન્યું એ ઉલ્લાસભર્યું, આનંદે સ્થાન આંસુના તો લીધું રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhanummanum re manadu marum, to Royum manadu maaru to Royum re
dodi dodi maya pachhala, karmo maa evu to e bandhayum re
karmothi bandhayum e to evum, well ema thi enathi chhutayum re
leta buddhi ne samajadarino Satha, e to chuki Gayum re
chhode ne death jya ek bandhana, beej bandhanothi e to bandhayum re
rahi kadi a to chalati, deh shiksha Bhogavati, todavi kem na samajayum re
Sangata Mayani kartu rahyum, maya patine rahyu e to bhulatum re
dekhaay na Ansu ena, radatum rahyu e rahyu Andara ne Andara munjatum re
banyu jya e makkama, dodyu prabhu dvare, jya saachu samajayum re
banyu e ullasabharyum, anande sthana ansuna to lidhu re
|