Hymn No. 2945 | Date: 19-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-19
1990-12-19
1990-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13933
જીવે છે સહુ તો ખુદને કાજે, કરે છે સહુ તો નિજ સ્વાર્થ કાજે
જીવે છે સહુ તો ખુદને કાજે, કરે છે સહુ તો નિજ સ્વાર્થ કાજે શ્વાસ ભી લે છે તો સહુ ખુદના કાજે, કરે દોડાદોડી ભી સહુ નિજના કાજે છુપો સ્વાર્થ રહ્યો છે સહુમાં છુપાઈ, છુપાવે સ્વાર્થ તો સ્વાર્થના કાજે ખુદની જરૂરિયત તો લાગે સહુને મોટી, અન્યની તો નજરમાં ન આવે કરેલ ઉપકારો તો ગજાવે, અન્યના ઉપકાર બને એટલા તો છુપાવે ખુદનું દુઃખ તો સહુની નજરમાં આવે, અન્યના દુઃખની તો ઉપેક્ષા થાયે શરીરની સીમા શરીરથી બાંધે, વિશાળતાનો અનુભવ ના પામે પામશે વ્યાપક્તા એ તો જ્યાં, સંકુચિતતા હૈયેથી એ તો હટાવે પ્રેમમાં ભી જે બદલો માગે, નિવારણ દુઃખનું એનું ક્યાંથી થાયે સુખ પામતાં ના આવડે, નિવારણ સાચો પ્રેમ એ તો ક્યાંથી પામે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jive che sahu to khudane kaje, kare che sahu to nija swarth kaaje
shvas bhi le che to sahu khudana kaje, kare dodadodi bhi sahu nijana kaaje
chhupo swarth rahyo che sahumam chhupai, chhupave to sahumam chhupai,
chhupave to swarth to svartani moti najar maa na aave
karela upakaro to gajave, anyana upakaar bane etala to chhupave
khudanum dukh to sahuni najar maa ave, anyana dukh ni to upeksha thaye
sharirani sima sharirathi bandhe, vishalatano anubhava na paame
to jeankuchitano anubhava bad jam to je
pamashe vyaphi mage, nivarana duhkhanum enu kyaa thi thaye
sukh paamta na avade, nivarana saacho prem e to kyaa thi paame
|
|