Hymn No. 5907 | Date: 16-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-16
1995-08-16
1995-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1394
એવું એ કોણ છે, એવું એ કોણ છે
એવું એ કોણ છે, એવું એ કોણ છે છે એ તારા, છે એ મારા, છે એ તો સહુના, એવું એ કોણ છે તોલે એ, ને માપે ના એ વધુ કે ઓછું, એવું એ તોલનાર કોણ છે વરસાવે પ્રેમ તો એ સદા, એની એ ધારા વરસાવનાર એ કોણ છે ના દેખાવા છતાં રહે છે જે સાથેને સાથે, એવો એ સાથે રહેનાર એ કોણ છે નથી આકાર તો જેને, નમે સહુ આકાર તો જેને, એવો એ નિરાકાર કોણ છે ના જાણી શક્યા સાચી રીતે કોઈ એને, જાણે સાચી રીતે એ સહુને, એવો એ જાણકાર કોણ છે એની શક્તિની તોલે આવે ના કોઈ બીજો, એવો એ શક્તિશાળી કોણ છે કહ્યા વિના પણ કરે એ એનું ધાર્યું, એવું ધાર્યું કરનાર એ કોણ છે અનેક નામો ને રૂપે જે ઓળખાયે, લેતા નામ એનું એ દોડયો આવે, એવો દોડનાર એ કોણ છે માંગે ના એ કંચન કે કાંઈ, માંગે શુદ્ધ ભાવો એ,એવો એ ઝીલવાવાળો એ કોણ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
evu e kona chhe, evu e kona che
che e tara, che e mara, che e to sahuna, evu e kona che
tole e, ne mape na e vadhu ke ochhum, evu e tolanara kona che
varasave prem to e sada, eni e dhara varasavanara e kona che
na dekhava chhata rahe che je sathene sathe, evo e saathe rahenara e kona che
nathi akara to those, naame sahu akara to those, evo e nirakaar kona che
na jaani shakya sachi rite koi ene, jaane sachi rite e sahune , evo e janakara kona che
eni shaktini tole aave na koi bijo, evo e shaktishali kona che
kahya veena pan kare e enu dharyum, evu dharyu karanara e kona che
anek namo ne roope je olakhaye, leta naam enu e dodo ave, eo kona che
mange na e kanchan ke kami, mange shuddh bhavo e, evo e jilavavalo e kona che
|