1990-12-28
1990-12-28
1990-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13951
મળશે જ્યાંથી મનધાર્યું, ત્યાંથી જગમાં તો, સહુ કોઈ લેવાના

મેળવવા તો જગમાં મનધાર્યું, યત્નો તો જગમાં સહુ કરવાના
ગમાઅણગમા રહે સહુના જુદા, ના એક એ તો કાંઈ રહેવાના
મેળવવા તો જગમાં મનધાર્યું, કંઈક સાથે જગમાં તો ટકરાવાના
મેળવવા તો જગમાં રે એને, કદી કદી એમાં તો ફસાવાના
ના છોડે યત્નો એ તો જીવનમાં, યત્નો ના કાંઈ છોડવાના
છે માયા તો પ્રભુની કેવી, ગમાઅણગમા નિત્ય બદલાવાના
રહેશે મનઃસ્થિતિ જ્યાં આ સહુની, હાથતાળી એ દઈ જવાના
જોઈ સહુનો તાલ, પ્રભુ કરે વિચાર, ક્યારે માનવ જગમાં સુધરવાના
રહ્યા છે રાહ જોતાં સહુ બાળ, ક્યારે એની પાસે એ પહોંચવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malaśē jyāṁthī manadhāryuṁ, tyāṁthī jagamāṁ tō, sahu kōī lēvānā
mēlavavā tō jagamāṁ manadhāryuṁ, yatnō tō jagamāṁ sahu karavānā
gamāaṇagamā rahē sahunā judā, nā ēka ē tō kāṁī rahēvānā
mēlavavā tō jagamāṁ manadhāryuṁ, kaṁīka sāthē jagamāṁ tō ṭakarāvānā
mēlavavā tō jagamāṁ rē ēnē, kadī kadī ēmāṁ tō phasāvānā
nā chōḍē yatnō ē tō jīvanamāṁ, yatnō nā kāṁī chōḍavānā
chē māyā tō prabhunī kēvī, gamāaṇagamā nitya badalāvānā
rahēśē manaḥsthiti jyāṁ ā sahunī, hāthatālī ē daī javānā
jōī sahunō tāla, prabhu karē vicāra, kyārē mānava jagamāṁ sudharavānā
rahyā chē rāha jōtāṁ sahu bāla, kyārē ēnī pāsē ē pahōṁcavānā
|