Hymn No. 2964 | Date: 30-Dec-1990
|
|
Text Size |
 |
 |
મને તો કોનું ધાર્યું કર્યું છે, ના કોઈના હાથમાં એ તો રહ્યું છે
Mann Eh Toh Konu Dhaaru Karyu Che, Na Koina Haath Ma Eh Toh Rahyu Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-12-30
1990-12-30
1990-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13952
મને તો કોનું ધાર્યું કર્યું છે, ના કોઈના હાથમાં એ તો રહ્યું છે
મને તો કોનું ધાર્યું કર્યું છે, ના કોઈના હાથમાં એ તો રહ્યું છે રહ્યું છે એ તો ફરતું ને ફરતું, નચાવતું તો સહુને એ તો રહ્યું છે કરતું રહ્યું છે એ તો પોતાનું ધાર્યું, ના કોઈ અટકાવી એને શક્યું છે રહ્યું છે એ તો હાથમાં જેના, જગમાં એને તો બધું મળ્યું છે કર્યું તો મન શાંત જેણે જીવનમાં, શાંતિ એને જીવનમાં વરી છે રહ્યા દોડતાં મન પાછળ તો જે, ફરિયાદો તો જીવનમાં એણે કરી છે રાખ્યું કાબૂમાં જેણે એને જીવનમાં, એની પાસે ધાર્યું તો કરાવ્યું છે કરી કોશિશ કેળવવા એને તો જેણે, કેળવાતું સદા એ તો રહ્યું છે કેળવાયું મન જીવનમાં જ્યાં એકવાર, શક્તિ એમાં તો એણે ભરી છે ધાર્યું અણધાર્યું કર્યું એણે પુરું, જ્યાં શક્તિ એની તો પૂરી ખીલી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mane to konum dharyu karyum chhe, na koina haath maa e to rahyu che
rahyu che e to phartu ne pharatum, nachavatum to sahune e to rahyu che
kartu rahyu che e to potanum dharyum, na koi atakavi ene shakyum che
rahhamum che e to, jag maa ene to badhu malyu Chhe
karyum to mann shant those jivanamam, shanti ene jivanamam vari Chhe
rahya dodatam mann paachal to ever phariyado to jivanamam ene kari Chhe
rakhyu kabu maa those ene jivanamam, eni paase dharyu to karavyum Chhe
kari koshish kelavava ene to those kelavatum saad e to rahyu che
kelavayum mann jivanamam jya ekavara, shakti ema to ene bhari che
dharyu anadharyum karyum ene purum, jya shakti eni to puri khili che
|
|