Hymn No. 2965 | Date: 31-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-31
1990-12-31
1990-12-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13953
કહેવા કરતા કરવું સારું, કરવા કરતા અનુભવવું સારું
કહેવા કરતા કરવું સારું, કરવા કરતા અનુભવવું સારું અનુભવ પછી પણ શંકા રહે, જીવનમાં એને તો કોણ તારે અભિમાનમાં જીવન વિતાવ્યું, અભિમાનથી બેહાલ બન્યું અભિમાનમાંથી તોયે પગ ન કાઢે, જીવનમાં એને તો કોણ તારે અજ્ઞાન રહી જ્ઞાનની ડંફાસ હાંકે, પકડાતાં એમાં શરમ ન જાગે લૂંટી સુખ અન્યનું, સુખી થાવા ચાહે, જીવનમાં એને તો કોણ તારે વાતે વાતે તો જે જૂઠું બોલે, ઝઘડામાં તો જે જીવન વિતાવે દયાને નામે જે મીંડું ધરાવે, જીવનમાં એને તો કોણ તારે મન જેનું ચકરાવામાં રહે, બુદ્ધિ એની તો ભરમાતી રહે નિર્ણયશક્તિ એની ઘટતી રહે, જીવનમાં એને તો કોણ તારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kaheva karta karvu sarum, karva karta anubhavavum sarum
anubhava paachhi pan shanka rahe, jivanamam ene to kona taare
abhimanamam jivan vitavyum, abhiman thi behala banyum,
abhimanamanthi toye toye pag na kadahamanthi ajnage lana toye pag
emuntare kadhe aejnage, ajnage, aa toye pag emunta kadah
aejnasa sukh anyanum, sukhi thava Chahe, jivanamam ene to kona taare
vate vate to bole per juthum, jaghadamam to je JIVANA vitave
Dayane naame depending mindum dharave, jivanamam ene to kona taare
mann jenum chakarava maa rahe, buddhi Eni to bharamati rahe
nirnayashakti eni ghatati rahe, jivanamam ene to kona taare
|
|