Hymn No. 2969 | Date: 02-Jan-1991
|
|
Text Size |
 |
 |
ક્યારે ને ક્યારે તો તું જાગશે, આંખ તારી તો ખૂલી જાશે
Kyaare Ne Kyaare Toh Tu Jaagshe, Aankh Taari Toh Khuli Jaashe
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-01-02
1991-01-02
1991-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13957
ક્યારે ને ક્યારે તો તું જાગશે, આંખ તારી તો ખૂલી જાશે
ક્યારે ને ક્યારે તો તું જાગશે, આંખ તારી તો ખૂલી જાશે કરી લેજે નજર તું ચોતરફ, તું ક્યાં છે, ક્યાં તારે પહોંચવાનું છે વીત્યો સમય તો ના મળશે, છે જે હાથમાં ઉપયોગ એનો કરી લેજે ચૂક્યો અવસર જ્યાં જીવનમાં, હાથ ઘસતો તું ત્યાં રહી જાશે મારું મારું કરી કર્યું ભેગું, હાથ ખાલી તારા તોયે રહી જાશે છે જે હાથમાં, આવશે સાથમાં, ખાત્રી આની તો તું રાખજે લાવ્યો છે મન ને ભાગ્ય સાથે, રહેશે એ તો સાથે ને સાથે ભોગવીને ભાગ્ય, ઘડી લેજે ભાગ્ય તારું, ધ્યાનમાં આ રાખજે છે સાથે ને રહેશે સાથે, પહોંચવા પાસે એની રાહ સાચી અપનાવજે થાક્યો કે ના થાક્યો હોય તું, બંધન માયાના તો તું કાપજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kyare ne kyare to tu jagashe, aankh taari to khuli jaashe
kari leje najar tu chotarapha, tu kya chhe, kya taare pahonchavanum che
vityo samay to na malashe, che je haath maa upayog eno kari leje
chukyo avasar jya jivahami, haath
maaru marum kari karyum bhegum, haath khali taara toye rahi jaashe
che je hathamam, aavashe sathamam, khatri ani to tu rakhaje
laavyo che mann ne bhagya sathe, raheshe e to saathe ne saathe
bhogavyaine bhagya, ghakje satum a theum
rheum bhagyan ne raheshe sathe, pahonchava paase eni raah sachi apanavaje
thaakyo ke na thaakyo hoy tum, bandhan mayana to tu kapaje
|