Hymn No. 2970 | Date: 03-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-03
1991-01-03
1991-01-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13958
કોઈને જગમાં તો આરામ નથી (2)
કોઈને જગમાં તો આરામ નથી (2) મન તો જ્યાં આરામ લેવાને તૈયાર નથી ચિંતાનો ભાર લઈ ફરે જગમાં, ચિંતા છોડવા તૈયાર નથી ઇચ્છાઓ સદા રહે ઊભી કરતા, ઇચ્છાઓનો કોઈ પાર નથી ઝંઝટ તો જીવનમાં કરે ઊભી, સંતોષે રહેવા તો તૈયાર નથી વિચારધારા તો રહે રે ચાલું, ધારા એની તો કાંઈ અટકતી નથી જાણ્યે અજાણ્યે રહે કર્મો રે કરતા, ગતિ એની તો અટકી નથી રહ્યા છે જગમાં સહું શ્વાસો લેતા, શ્વાસો તો જ્યાં અટક્યા નથી રહ્યા છે સહું, માયા પાછળ દોડતાં, દોડતાં તો કોઈ અટક્યા નથી પ્રભુ તો રહ્યા છે કાર્યો કરતા, પ્રભુને ભી તો આરામ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koine jag maa to arama nathi (2)
mann to jya arama levane taiyaar nathi
chintano bhaar lai phare jagamam, chinta chhodva taiyaar nathi
ichchhao saad rahe ubhi karata, ichchhaono koi rai paar nathi
janjos to raicharhey paar nathi janjata to jivanara saar nathara, nathai to jivanara,
nathai to jivanara chalum, dhara eni to kai atakati nathi
jaanye ajaanye rahe karmo re karata, gati eni to ataki nathi
rahya che jag maa sahum shvaso leta, shvaso to jya atakya nathi
rahya che sahum, maya paachal dodatam, maya paachal dodatam, dodatam to
ko karata, prabhune bhi to arama nathi
|
|