BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2971 | Date: 03-Jan-1991
   Text Size Increase Font Decrease Font

વાણી ને વર્તન જ્યાં જુદા પડયા, એકમેકના તો સાથ છૂટયા

  No Audio

Vaani Ne Vartan Jyaa Judaa Padya, Ekmekna Toh Saath Chuttya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-03 1991-01-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13959 વાણી ને વર્તન જ્યાં જુદા પડયા, એકમેકના તો સાથ છૂટયા વાણી ને વર્તન જ્યાં જુદા પડયા, એકમેકના તો સાથ છૂટયા
પ્રભુ વિમાસણમાં ત્યારે તો પડી ગયાં (2)
ભાવ ને બુદ્ધિના વહેણ જુદા વહ્યા, નોખનોખાં એ વહી ગયાં
માનવ માંગણી તો કરતા રહ્યા, લોભના છોડ તો જ્યાં એમાં ફૂટયા
દીધેલ દાનથી દાન તો કરતા, માંગણી એની મુક્તા ના અચકાતા
દીધેલ અલ્પ બુદ્ધિથી, પ્રભુને માપવા તો જ્યાં દોડી ગયા
જગમાં સ્વર્ગ રચવાની વાતો કરતા, જીવનમાં સ્વર્ગ રહ્યા ઉજાડતા
દયાદાનની તો વાતો કરતા, દંભના ડુંગર તો ખડકતાં રહ્યા
ત્યાગ વેરાગ્યની વાતો કરતા, સુખ સાહેબીની છાયા ના છોડી શક્તાં
પ્રભુની નિકટતાના બણગાં ફૂંક્તા, માયા પાછળ તો દોડી રહ્યાં
શાંતિની શોધ કરનારા તો જ્યાં અશાંતિમાં ઘૂમી રહ્યાં
Gujarati Bhajan no. 2971 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vani ne vartana jya juda padaya, ekamekana to saath chhutaay
prabhu vimasanamam tyare to padi gayam (2)
bhaav ne buddhina vahena juda vahya, nokhanokham e vahi gayam
manav mangani to karta rahya, lobhana chhoda to jya
em eni mukt na achakata
didhela alpa buddhithi, prabhune mapva to jya dodi gaya
jag maa svarga rachavani vato karata, jivanamam svarga rahya ujadata
dayadanani to vato karata, dambhana dungamara to khadakatam rahya
tyha-ka , dambhana dungamara to khadakatam rahyani shagana pragana nagyani nagyani
nagyani nagyani nagyani nagya maya paachal to dodi rahyam
shantini shodha karanara to jya ashanti maa ghumi rahyam

First...29712972297329742975...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall