Hymn No. 2972 | Date: 04-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-04
1991-01-04
1991-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13960
વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં
વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં લાવ્યો છું રે પ્રેમભર્યું રે હૈયું તો મારું, માડી આજે તો તારી પાસે પ્રેમથી રે એને (2), તું સ્વીકારી લેજે તારા પ્રેમથી ભર્યું છે રે એને, તારા પ્રેમમાં તો રંગ્યું - માડી... પ્રેમથી રે એને (2), તું અપનાવી લેજે નથી પાસે તો કોઈ બીજું, તારા પ્રેમથી તો બન્યું છે અનોખું - માડી... હતું ભલે પાસે એ તો મારી, બની એમાં તો તું નિત્ય નિવાસી - માડી... પ્રેમથી રે એને (2), તું સંભાળી લેજે પ્રેમથી તો દીધું તેં તો મને, પ્રેમથી વાળું છું પાછું તો તને - માડી... પ્રેમથી રે એને (2), તું હવે પાસે તારી, રાખી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vase na prem to mahela ke jumpadimam, vase prem to premabharya haiya maa
laavyo chu re premabharyum re haiyu to marum, maadi aaje to taari paase
prem thi re ene (2), tu swikari leje
taara prem thi bharyu che re ene, taara premamamadi - to rangyumadi ...
prem thi re ene (2), tu apanavi leje
nathi paase to koi bijum, taara prem thi to banyu che anokhu - maadi ...
hatu bhale paase e to mari, bani ema to tu nitya nivasi - maadi ...
prem thi re ene (2), tu sambhali leje
prem thi to didhu te to mane, prem thi valum chu pachhum to taane - maadi ...
prem thi re ene (2), tu have paase tari, rakhi leje
|
|