Hymn No. 2978 | Date: 07-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-07
1991-01-07
1991-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13966
જીવનમાં તો તારા શ્રદ્ધા ને વિશ્વાસનો પાયો તો તું નાખજે
જીવનમાં તો તારા શ્રદ્ધા ને વિશ્વાસનો પાયો તો તું નાખજે પ્રભુપ્રેમ રૂપી જળ એમાં ભેળવી, જ્ઞાનની ટીપણીથી, મજબૂત કરતો જાજે પ્રભુભક્તિ કેરી સિમેંટ ભેળવી, મજબૂત એને તો તું કરતો જાજે ધીરજ રૂપી જળ સિંચી ઉપર, મજબૂત ને મજબૂત તો કરતો જાજે બધી વૃત્તિને સમતલ કરીને, સપાટી તો તું સરખી કરતો જાજે દેખાય કે જાગે પરપોટા એમાં, દૂર એને તો તરત તું કરતો જાજે પાયા મજબૂત કરીને જીવનના, તારા ધારી ઇમારત ઊભી કરતો જાજે સ્વાર્પણ ને વેરાગ્યની દીવાલો રચીને, એના પર ઇમારત ઊભી કરતો જાજે સાથ ને સહકારની ભાવનાનું છાપરું, ઉપર તો તું બિછાવી દેજે સંતોષના વાટાથી, તરડ બધી તો તું સરખી પૂરી દેજે ઇમારત આવી બનાવીને, એમાં તો વાસ તું નિત્ય કરજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to taara shraddha ne vishvasano payo to tu nakhaje
prabhuprema rupi jal ema bhelavi, jnanani tipanithi, majboot karto jaje
prabhubhakti keri simenta bhelavi, majboot ene to tu karto jaje
dhiraja rupi samuta jal to karuta karuta
jaje, maja karuta neara sapati to tu sarakhi karto jaje
dekhaay ke jaage parapota emam, dur ene to tarata tu karto jaje
paya majboot kari ne jivanana, taara dhari imarata ubhi karto jaje
svarpana ne veragyani divalo rachine, enaathaparavan sahara, saar tohani
chani tu bichhavi deje
santoshana vatathi, tarada badhi to tu sarakhi puri deje
imarata aavi banavine, ema to vaas tu nitya karje
|
|