BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2981 | Date: 08-Jan-1991
   Text Size Increase Font Decrease Font

રહીએ ભલે અમે એક ઠેકાણે, ભેગા અમે તોયે રહેતા નથી

  No Audio

Rahiye Bhale Ame Ek Thekaane, Bhega Ame Toi Rehta Nathi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-08 1991-01-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13969 રહીએ ભલે અમે એક ઠેકાણે, ભેગા અમે તોયે રહેતા નથી રહીએ ભલે અમે એક ઠેકાણે, ભેગા અમે તોયે રહેતા નથી
વહે પ્રવાહ અમારા તો નોખનોખા, એક દિશામાં એ તો વહેતાં નથી
કરીએ કોશિશો, નિર્ણયો પર કાબૂ લેવા, નિર્ણયો બીજા અમને ખપતા નથી
મૂંઝવતા રહીએ અમે બુદ્ધિને, મૂંઝવ્યા વિના એને અમે રહેતા નથી
તાણાતાણી થઈ જાય જ્યાં અમારી શરૂ, દયાજનક હાલત કર્યા વિના રહેતા નથી
મક્કમતા વિના અમે ગાંઠિયે નહિ, કાચાપોચાને ઊભા રહેવા દેતા નથી
ગમે અમને કાબૂ મેળવવો, એના વિના અમે તો જંપતા નથી
આવે જ્યાં એ તો કાબૂમાં, કાં ખાસડાં, કાં વાહવાહ અપાવ્યા વિના રહેતા નથી
બની લાચાર રમે માનવ અમારા હાથમાં, માનવી તોયે સમજતા નથી
કરે જ્યાં એ યત્નો તો થોડા, સામનો કર્યા વિના અમે રહેતા નથી
આવે ભલે દયા અમને તો એની, તોયે અમે એને તો છોડતા નથી
મક્કમતા વિના અમે ગાંઠિયે નહીં, કાચાપોચાને ઊભા રહેવા દેતા નથી
Gujarati Bhajan no. 2981 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rahie bhale ame ek thekane, bhega ame toye raheta nathi
vahe pravaha amara to nokhanokha, ek disha maa e to vahetam nathi
karie koshisho, nirnayo paar kabu leva, nirnayo beej amane khapata nathi
munjavata rahanina,
thai munjavata rahanina, thai javata nathi, thai vahine, thai ami rahanya, thai javata rahanya jya amari sharu, dayajanaka haalat karya veena raheta nathi
makkamata veena ame ganthiye nahi, kachapochane ubha raheva deta nathi
game amane kabu melavavo, ena veena ame to jampata nathi
aave jya e to kabumamacha va veena rahadamah, came
ka rahadamah manav amara hathamam, manavi toye samajata nathi
kare jya e yatno to thoda, samano karya veena ame raheta nathi
aave bhale daya amane to eni, toye ame ene to chhodata nathi
makkamata veena ame ganthiye nahim, kachapochane ubha raheva deta nathi

First...29812982298329842985...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall