1991-01-14
1991-01-14
1991-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13978
છે દોર સુખનો તો હાથમાં તારા, મજબૂત એને પકડી રાખજે
છે દોર સુખનો તો હાથમાં તારા, મજબૂત એને પકડી રાખજે
તાણશે તોફાનો તો જીવનમાં એને, ઢીલો ના એને તું રાખજે
છે દોર સૂક્ષ્મ એ તો એવો, ના જલદી હાથમાં એ તો આવશે
છે તાંતણો એ તો એવો જલદી જલદી, હાથમાંથી એ સરકી જાશે
મુશ્કેલીથી આવશે જ્યાં હાથમાં, ના હાથમાંથી એને સરકવા દેજે
ગોતતાં દોર એનો, મળશે એ તુજમાં, ખયાલબહાર ના આ તું રાખજે
છૂટશે દોર જ્યાં હાથથી તારા, ગોતીશ બહાર ના એ તો મળશે
શરૂ થાય છે દોર એનો તો તુજમાં, ત્યાંજ તને એ તો મળી રહેશે
ફરી ફરી થાકીશ તું જગમાં, પાછા તુજમાં ફર્યા વિના ના મળશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે દોર સુખનો તો હાથમાં તારા, મજબૂત એને પકડી રાખજે
તાણશે તોફાનો તો જીવનમાં એને, ઢીલો ના એને તું રાખજે
છે દોર સૂક્ષ્મ એ તો એવો, ના જલદી હાથમાં એ તો આવશે
છે તાંતણો એ તો એવો જલદી જલદી, હાથમાંથી એ સરકી જાશે
મુશ્કેલીથી આવશે જ્યાં હાથમાં, ના હાથમાંથી એને સરકવા દેજે
ગોતતાં દોર એનો, મળશે એ તુજમાં, ખયાલબહાર ના આ તું રાખજે
છૂટશે દોર જ્યાં હાથથી તારા, ગોતીશ બહાર ના એ તો મળશે
શરૂ થાય છે દોર એનો તો તુજમાં, ત્યાંજ તને એ તો મળી રહેશે
ફરી ફરી થાકીશ તું જગમાં, પાછા તુજમાં ફર્યા વિના ના મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē dōra sukhanō tō hāthamāṁ tārā, majabūta ēnē pakaḍī rākhajē
tāṇaśē tōphānō tō jīvanamāṁ ēnē, ḍhīlō nā ēnē tuṁ rākhajē
chē dōra sūkṣma ē tō ēvō, nā jaladī hāthamāṁ ē tō āvaśē
chē tāṁtaṇō ē tō ēvō jaladī jaladī, hāthamāṁthī ē sarakī jāśē
muśkēlīthī āvaśē jyāṁ hāthamāṁ, nā hāthamāṁthī ēnē sarakavā dējē
gōtatāṁ dōra ēnō, malaśē ē tujamāṁ, khayālabahāra nā ā tuṁ rākhajē
chūṭaśē dōra jyāṁ hāthathī tārā, gōtīśa bahāra nā ē tō malaśē
śarū thāya chē dōra ēnō tō tujamāṁ, tyāṁja tanē ē tō malī rahēśē
pharī pharī thākīśa tuṁ jagamāṁ, pāchā tujamāṁ pharyā vinā nā malaśē
|
|