Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2999 | Date: 18-Jan-1991
રહ્યો છે ચાલતો જ્યાં તું વિશુદ્ધતાની વાટે, તણાયો ના તું લોભ લાલચે
Rahyō chē cālatō jyāṁ tuṁ viśuddhatānī vāṭē, taṇāyō nā tuṁ lōbha lālacē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2999 | Date: 18-Jan-1991

રહ્યો છે ચાલતો જ્યાં તું વિશુદ્ધતાની વાટે, તણાયો ના તું લોભ લાલચે

  No Audio

rahyō chē cālatō jyāṁ tuṁ viśuddhatānī vāṭē, taṇāyō nā tuṁ lōbha lālacē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-01-18 1991-01-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13987 રહ્યો છે ચાલતો જ્યાં તું વિશુદ્ધતાની વાટે, તણાયો ના તું લોભ લાલચે રહ્યો છે ચાલતો જ્યાં તું વિશુદ્ધતાની વાટે, તણાયો ના તું લોભ લાલચે,

તું શાને ગભરાય, તું શાને ગભરાય

હિંમત ભરી છે જ્યાં તારા હૈયે, પ્રભુ તો છે જ્યાં તારી સાથે ને સાથે રે - તું...

નયનોએ સ્વીકારી છે જ્યાં નિર્મળતાને, સ્વીકારી છે હૈયે તો જ્યાં ભક્તિને રે - તું...

મન વળગ્યું જ્યાં સ્થિરતાને, વૃત્તિએ ત્યજી જ્યાં બધી ચંચળતાને રે - તું...

રહ્યું છે નાહી હૈયું તો પ્રેમધારાએ, રહ્યું છે હૈયું તો પ્રભુ ભાવે રે - તું...

હૈયામાં વાસ કર્યો જ્યાં વિશ્વાસે, ત્યજી દીધું જ્યાં બધી આળસને રે - તું...

પ્રકાશી રહ્યું છે હૈયું જ્યાં પ્રભુપ્રકાશે, દૃષ્ટિ દૃષ્ટિએ પ્રભુમૂર્તિ જ્યાં ઊપસે રે - તું...

જ્યાં સરળતા તો છે હૈયે, કૂડકપટ તો જ્યાં નજદીક ના ફરકે રે - તું...
View Original Increase Font Decrease Font

રહ્યો છે ચાલતો જ્યાં તું વિશુદ્ધતાની વાટે, તણાયો ના તું લોભ લાલચે,

તું શાને ગભરાય, તું શાને ગભરાય

હિંમત ભરી છે જ્યાં તારા હૈયે, પ્રભુ તો છે જ્યાં તારી સાથે ને સાથે રે - તું...

નયનોએ સ્વીકારી છે જ્યાં નિર્મળતાને, સ્વીકારી છે હૈયે તો જ્યાં ભક્તિને રે - તું...

મન વળગ્યું જ્યાં સ્થિરતાને, વૃત્તિએ ત્યજી જ્યાં બધી ચંચળતાને રે - તું...

રહ્યું છે નાહી હૈયું તો પ્રેમધારાએ, રહ્યું છે હૈયું તો પ્રભુ ભાવે રે - તું...

હૈયામાં વાસ કર્યો જ્યાં વિશ્વાસે, ત્યજી દીધું જ્યાં બધી આળસને રે - તું...

પ્રકાશી રહ્યું છે હૈયું જ્યાં પ્રભુપ્રકાશે, દૃષ્ટિ દૃષ્ટિએ પ્રભુમૂર્તિ જ્યાં ઊપસે રે - તું...

જ્યાં સરળતા તો છે હૈયે, કૂડકપટ તો જ્યાં નજદીક ના ફરકે રે - તું...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyō chē cālatō jyāṁ tuṁ viśuddhatānī vāṭē, taṇāyō nā tuṁ lōbha lālacē,

tuṁ śānē gabharāya, tuṁ śānē gabharāya

hiṁmata bharī chē jyāṁ tārā haiyē, prabhu tō chē jyāṁ tārī sāthē nē sāthē rē - tuṁ...

nayanōē svīkārī chē jyāṁ nirmalatānē, svīkārī chē haiyē tō jyāṁ bhaktinē rē - tuṁ...

mana valagyuṁ jyāṁ sthiratānē, vr̥ttiē tyajī jyāṁ badhī caṁcalatānē rē - tuṁ...

rahyuṁ chē nāhī haiyuṁ tō prēmadhārāē, rahyuṁ chē haiyuṁ tō prabhu bhāvē rē - tuṁ...

haiyāmāṁ vāsa karyō jyāṁ viśvāsē, tyajī dīdhuṁ jyāṁ badhī ālasanē rē - tuṁ...

prakāśī rahyuṁ chē haiyuṁ jyāṁ prabhuprakāśē, dr̥ṣṭi dr̥ṣṭiē prabhumūrti jyāṁ ūpasē rē - tuṁ...

jyāṁ saralatā tō chē haiyē, kūḍakapaṭa tō jyāṁ najadīka nā pharakē rē - tuṁ...
Scan Image

Gujarati Bhajan no. 2999 by Satguru Devendra Ghia - Kaka
First...299829993000...Last