Hymn No. 3001 | Date: 19-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-19
1991-01-19
1991-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13990
ધર્યાં માડી તેં તો હજારો નામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે
ધર્યાં માડી તેં તો હજારો નામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે હજારો નામોનું તો, મારે છે શું કામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે કરી નાશ દૈત્યોનો, કર્યા અમર તો એને, જોડી એની સાથે તો તારું નામ - એક.. નામે નામે તો અપાવે, પરાક્રમોની યાદ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે - એક... ગુણે ગુણે તો ધર્યાં અનેક તેં નામ, દીધી સાથે સદાયે અમને એની તો યાદ - એક... ધામે ધામે તો ધર્યાં નોખનોખાં નામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે - એક... છુપાયા છે નામેનામમાં, ગાયા તે ગુણો, એક નામ અનામત મારા માટે તો તું રાખજે - એક... ધામે ધામે તો છે તારો તો વાસ, મારા હૈયાને બનાવજે તારો તો નિવાસ - એક... બની પુત્ર જોડી સાથે માબાપનું નામ, કર્યા અમર તમે તો એમના રે નામ - એક...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharyam maadi te to hajaro nama, ek naam anamata maara maate to tu rakhaje
hajaro namonum to, maare che shu kama, ek naam anamata maara maate to tu rakhaje
kari nasha daityono, karya amara to ene, jodi eni saathe to taaru naam - eka. .
naame name to APAVE parakramoni yada, ek naam anamata maara maate to tu rakhaje - ek ...
gune gune to dharyam anek te nama, didhi Sathe sadaaye amane eni to yaad - ek ...
dhame dhame to dharyam nokhanokham nama, ek naam anamata maara maate to tu rakhaje - ek ...
chhupaya che namenamamam, gaya te guno, ek naam anamata maara maate to tu rakhaje - ek ...
dhame dhame to che taaro to vasa, maara haiyane banaavje taaro to nivaas - eka. ..
bani putra jodi saathe mabapanum nama, karya amara tame to emana re naam - ek ...
|