Hymn No. 3003 | Date: 19-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-19
1991-01-19
1991-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13992
છે હૈયું તો વિશાળ રે પ્રભુ, છે હૈયું તારું તો વિશાળ
છે હૈયું તો વિશાળ રે પ્રભુ, છે હૈયું તારું તો વિશાળ છે જગ તારી તો પરસાળ રે પ્રભુ, છે એમાં તો સહુ તારા તો બાળ - છે... ધ્યાન દઈને શીખવે સહુને રે પ્રભુ, છે જગ તો તારી રે નિશાળ - છે... છે શક્તિશાળી તું તો પ્રભુ, છુપાયો એવો, જાણે છે તું તો શરમાળ - છે... જાગે ન ભાવ તારા, સમજે ના તને, થાય હાલ એના તો બેહાલ - છે... દે શિક્ષા ભલે અમને સહુને, છે તોયે તું તો પ્રેમાળ - છે... અહં અભિમાનમાં તો જગમાં, ચડે ન કોઈની દાળ - છે... રાખે અંકુશ જગ પર તું તો, રાખી સહુને માથે તો કાળ - છે... આપી માફી અપનાવે તો સહુને, છે તું તો બહુ દયાળ - છે... સંભળાય ના શબ્દો તો તારા, છે તોયે તું તો વાચાળ - છે... પાપીઓને દંડ દેવા, બને ત્યારે તો તું વિકરાળ - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che haiyu to vishala re prabhu, che haiyu taaru to vishala
che jaag taari to parasala re prabhu, che ema to sahu taara to baal - che ...
dhyaan dai ne shikhave sahune re prabhu, che jaag to taari re nishala - che ...
che shaktishali tu to prabhu, chhupayo evo, jaane che tu to sharamala - che ... jaage
na bhaav tara, samaje na tane, thaay hala ena to behala - che ...
de shiksha bhale amane sahune, che toye tu to premaal - che ...
aham abhimanamam to jagamam, chade na koini dala - che ...
rakhe ankusha jaag paar tu to, rakhi sahune math to kaal - che ...
aapi maaphi apanave to sahune, che tu to bahu dayala - che .. .
sambhalaya na shabdo to tara, che toye tu to vachala - che ...
papione danda deva, bane tyare to tu vikarala - che ...
|