Hymn No. 3005 | Date: 19-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-19
1991-01-19
1991-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13994
નથી તારી પાસે તો જે, જે તારી પાસે તો હોવું જોઈએ
નથી તારી પાસે તો જે, જે તારી પાસે તો હોવું જોઈએ છે અંશ તો જ્યાં તું તો પ્રભુનો, ગોતતા ખુમારી તારામાં તો ના જડે છે અંશ તેજપૂંજ પ્રભુનો તો તું, અંધકારે તો સદા અથડાતો રહે છે પ્રભુ તો લાગણીથી ભરપૂર, રહે લાગણીથી પર એ તો છે સમજદારી તારી પાસે તો કાચી, છે સમજદારીના પુંજનો અંશ તો તું છે મંઝિલ તારી તો પ્રભુ, નથી મંઝિલ એની તો ક્યાંય બીજે બનાવ્યા વ્હાલા તો તેં એને, બન્યો નથી વ્હાલો એનો હજી તો તું રાખી આશા ખોટી ઠગાયા, નથી કાંઈ એ તો કોઈને ઠગતો છે પૂર્ણ તો જ્યાં એ, છે અંશ જ્યાં સદાયે એનો તો તું છે જ્યાં એ તો શક્તિશાળી, અશક્તિની ફરિયાદ કરતા ના તું અટકે છે જ્યાં એ શાંત ને આનંદભર્યા, અભાવ એના તારામાં તો દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi taari paase to je, je taari paase to hovum joie
che ansha to jya tu to prabhuno, gotata khumari taara maa to na jade
che ansha tejapunja prabhu no to tum, andhakare to saad athadato rahe
che prabhu lag to laganithi parahe to
chharanith, samajadari taari paase to kachi, Chhe samajadarina punjano Ansha to tu
Chhe Manjila taari to prabhu, nathi Manjila eni to kyaaya bije
banavya vhala to te ene, banyo nathi vhalo eno haji to tu
rakhi aash Khoti thagaya, nathi kai e to koine thagato
Chhe purna to jya e, che ansha jya sadaaye eno to tu
che jya e to shaktishali, ashaktini phariyaad karta na tu atake
che jya e shant ne anandabharya, abhava ena taara maa to dekhaay
|
|