Hymn No. 3007 | Date: 20-Jan-1991
|
|
Text Size |
 |
 |
રહેતા રહેતા મન તો ક્યારે બગડી જાય, એ તો ના કહેવાય
Reheta Reheta Man To Kyaare Bagadi Jay, E To Na Kahevaya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-01-20
1991-01-20
1991-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13996
રહેતા રહેતા મન તો ક્યારે બગડી જાય, એ તો ના કહેવાય
રહેતા રહેતા મન તો ક્યારે બગડી જાય, એ તો ના કહેવાય કરી ચોખ્ખું રાખો હજી તો જ્યાં, મેલ તો, ત્યાં પાછો ચડી જાય કરવા ને રાખવામાં ચોખ્ખું એને, આળસ ના એમાં પોસાય રહે તો જ્યાં એ ફરતું ને ફરતું, થાય મેલું, ક્યારે ને ક્યાં, ના એ તો સમજાય કરતા સ્થિર ને રાખવાં ચોખ્ખું એને, નાકે તો દમ આવી જાય થાય ના ચોખ્ખું જ્યાં એ તો પૂરું, દર્શન પ્રભુના, થાય થાય ને છટકી જાય પ્હોંચશે ને જાશે જ્યાં એ તો, થોડો થોડો સંગ તો એનો લાગી જાય કરવા કોશિશો સાફ તો એને, વીત્યા ને વીતશે, જનમ કેટલા ના કહેવાય કરવા સ્થિર ને રાખવા ચોખ્ખું એને, કોશિશોને તો સાધના કહેવાય જોડાય જ્યાં એ તો સાચું, દર્શન એનું એ તો કરાવતું જાય ના દેખાય છતાં, એની શક્તિનો, અનુભવ એ તો આપતું જાય થાય ના ચોખ્ખું જ્યાં એ તો પૂરું દર્શન પ્રભુના, થાય થાય ને છટકી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raheta raheta mann to kyare bagadi jaya, e to na kahevaya
kari chokhkhum rakho haji to jyam, mel to, tya pachho chadi jaay
karva ne rakhavamam chokhkhum ene, aalas na ema posaya
rahe to jya e phartu ne melumyam, kayam e phartu ne phartu , na e to samjaay
karta sthir ne rakhavam chokhkhum ene, nake to dama aavi jaay
thaay na chokhkhum jya e to purum, darshan prabhuna, thaay thaya ne chhataki jaay
phonchashe ne jaashe jya e to, thodo thodo sang
sapho enavao to ene, vitya ne vitashe, janam ketala na kahevaya
karva sthir ne rakhava chokhkhum ene, koshishone to sadhana kahevaya
jodaya jya e to sachum, darshan enu e to karavatum jaay
na dekhaay chhatam, eni shaktino, anubhava e to apatum jaay
thaay na chokhkhum jya e to puru darshan prabhuna, thaay thaya ne chhataki jaay
|