1991-01-26
1991-01-26
1991-01-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14005
જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે
જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે
જીવન વચ્ચેનું તો તારું, સદા કર્મને તો આધીન છે
સફળતા-નિષ્ફળતા જીવનમાં તો તારા, યત્નોને આધીન છે
આશા-નિરાશા જીવનમાં તો તારી, તારી ઇચ્છાઓને આધીન છે
સુખ-દુઃખ તો જીવનમાં તો તારા, ભાવોને આધીન છે
જીવનમાં પ્રભુ સદા તો, ભક્તોની ભક્તિને આધીન છે
શ્વાસેશ્વાસ જીવનમાં તો તારા, જીવનને તો આધીન છે
હોય ભલે ભાગ્ય કર્માધીન, કરવાં કર્મ તો તારે આધીન છે
સકળ સૃષ્ટિ તો, સદાય પ્રભુને તો આધીન છે
પ્રભુ તો યુગોથી, ભક્તોની ભક્તિને આધીન તો રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે
જીવન વચ્ચેનું તો તારું, સદા કર્મને તો આધીન છે
સફળતા-નિષ્ફળતા જીવનમાં તો તારા, યત્નોને આધીન છે
આશા-નિરાશા જીવનમાં તો તારી, તારી ઇચ્છાઓને આધીન છે
સુખ-દુઃખ તો જીવનમાં તો તારા, ભાવોને આધીન છે
જીવનમાં પ્રભુ સદા તો, ભક્તોની ભક્તિને આધીન છે
શ્વાસેશ્વાસ જીવનમાં તો તારા, જીવનને તો આધીન છે
હોય ભલે ભાગ્ય કર્માધીન, કરવાં કર્મ તો તારે આધીન છે
સકળ સૃષ્ટિ તો, સદાય પ્રભુને તો આધીન છે
પ્રભુ તો યુગોથી, ભક્તોની ભક્તિને આધીન તો રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janama tārō tō bhāgyādhīna chē, maraṇa tāruṁ bhī bhāgyādhīna chē
jīvana vaccēnuṁ tō tāruṁ, sadā karmanē tō ādhīna chē
saphalatā-niṣphalatā jīvanamāṁ tō tārā, yatnōnē ādhīna chē
āśā-nirāśā jīvanamāṁ tō tārī, tārī icchāōnē ādhīna chē
sukha-duḥkha tō jīvanamāṁ tō tārā, bhāvōnē ādhīna chē
jīvanamāṁ prabhu sadā tō, bhaktōnī bhaktinē ādhīna chē
śvāsēśvāsa jīvanamāṁ tō tārā, jīvananē tō ādhīna chē
hōya bhalē bhāgya karmādhīna, karavāṁ karma tō tārē ādhīna chē
sakala sr̥ṣṭi tō, sadāya prabhunē tō ādhīna chē
prabhu tō yugōthī, bhaktōnī bhaktinē ādhīna tō rahyā chē
|
|