Hymn No. 3025 | Date: 31-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-31
1991-01-31
1991-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14014
છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું
છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું રે પ્રભુ, છે એ બધું તો, તમારું ને તમારું ગણ્યું ને લાગ્યું, જીવનમાં અમને તો જે અમારું રે પ્રભુ, ના હાથમાં એને તો રાખી શકાયું તણાયા ઇચ્છાઓને ઇચ્છાઓમાં, શું સાચું, શું ખોટું ના સમજાયું રે પ્રભુ, છે હાથમાં તારા તો ભાગ્ય તો અમારું પાત્રતા ને જરૂરિયાત સમજી, દીધું અમને તેં તો ઘણું રે પ્રભુ, દેતા તો અમને, ના હૈયું તમારું તો સંકોચાયું હરપળે હરઘડીએ સાંનિધ્ય તારું, તેં તો અમને આપ્યું રે પ્રભુ, એકલવાયું તોયે અમને કેમ લાગ્યું, ના સમજાયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che ane lagyum jivanamam to je, amane to amarum
re prabhu, che e badhu to, tamarum ne tamarum
ganyum ne lagyum, jivanamam amane to je amarum
re prabhu, na haath maa ene to rakhi shakayum
tanaya ich nachhaone ichchhaomam, shajum saachu
re prabhu, che haath maa taara to bhagya to amarum
patrata ne jaruriyata samaji, didhu amane te to ghanu
re prabhu, deta to amane, na haiyu tamarum to sankochayum
har pale haraghadie sannidhya tarum, te to amane toyum
re prabemahu, eekalav lagane toyum re prabemahu, na samajayum
|