Hymn No. 3029 | Date: 04-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-04
1991-02-04
1991-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14018
ભાવ વિનાના હકદાવા રે, પ્રભુ પાસે તો ટકતા નથી
ભાવ વિનાના હકદાવા રે, પ્રભુ પાસે તો ટકતા નથી સાચા ભાવ તો જીવનમાં રે, હકદાવા તો કરતા નથી હકદાવામાં તો જગમાં રે, ભાવ તો ક્યાંય દેખાતા નથી શુદ્ધભાવ તો કાંઈ ના માગે, માંગણીથી દૂષિત કરતા નથી શુદ્ધ માંગણીમાં શુદ્ધભાવ રહે, એ વિના બીજું હોતું નથી અન્યને હેરાન કરવાના ભાવે, ખુદને હેરાન કર્યા વિના રહેતા નથી પ્રેમવિના પ્રેમભાવ ના ટકે, પ્રેમ વિના બીજું એમાં હોતું નથી દયામાં જ્યાં બીજા ભાવ જાગે, દયા ત્યાં કાંઈ રહેતી નથી કરૂણાભાવ સહજ તો જાગે, કોઈના કહેવાથી ઊભી થાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav veena na hakadava re, prabhu paase to takata nathi
saacha bhaav to jivanamam re, hakadava to karta nathi
hakadavamam to jag maa re, bhaav to kyaaya dekhata nathi
shuddhabhava to kai na mage, manganithi dushita karta nathi
shuddh manganimam shuddhabhava rahe, e veena biju hotum nathi
anyane herana karavana bhave, khudane herana karya veena raheta nathi
premavina premabhava na take, prem veena biju ema hotum nathi
dayamam jya beej bhaav jage, daya tya kai raheti nathi
karunabhava sahaja to jage, koina kahevathi ubhi thati nathi
|
|