Hymn No. 3030 | Date: 04-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-04
1991-02-04
1991-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14019
પ્રભુ માટેની નાસમજદારીમાં તો સમજદારી રહેલી છે
પ્રભુ માટેની નાસમજદારીમાં તો સમજદારી રહેલી છે એની સમજદારીમાં તો સદા જવાબદારી ભરેલી છે ક્ષિતિજની પાર પણ તો, કંઈક સદા તો રહેલું છે જાણવા ને સમજવા તો એને, દૃષ્ટિ ટૂંકી તો પડે છે અતળ છે તળ પ્રભુના તો ઊંડા, પ્હોંચ ના ત્યાં તો અમારી છે સમજદારીના સાથમાં તો, ભાવ સમાધિ તો અમારી છે રહેશે વહેતાં ભાવ તો જ્યાં એનાં, ના ચિંતા એ તો અમારી છે બંધાઈ રહેશે પ્રભુ તો ભાવમાં અમારા, ખામી એ તો અમારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu mateni nasamajadarimam to samajadari raheli che
eni samajadarimam to saad javabadari bhareli che
kshitijani paar pan to, kaik saad to rahelum che
janava ne samajava to ene, drishti tunki to paade che
atala che taal prabhu na to and amarina che taal prabhu na to
and to, bhaav samadhi to amari che
raheshe vahetam bhaav to jya enam, na chinta e to amari che
bandhai raheshe prabhu to bhaav maa amara, khami e to amari che
|
|