Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3038 | Date: 08-Feb-1991
ભૂલી જાજે જીવનમાં તું તો સદા, કોણે ને ક્યારે તને તો શું કહ્યું
Bhūlī jājē jīvanamāṁ tuṁ tō sadā, kōṇē nē kyārē tanē tō śuṁ kahyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3038 | Date: 08-Feb-1991

ભૂલી જાજે જીવનમાં તું તો સદા, કોણે ને ક્યારે તને તો શું કહ્યું

  No Audio

bhūlī jājē jīvanamāṁ tuṁ tō sadā, kōṇē nē kyārē tanē tō śuṁ kahyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-08 1991-02-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14027 ભૂલી જાજે જીવનમાં તું તો સદા, કોણે ને ક્યારે તને તો શું કહ્યું ભૂલી જાજે જીવનમાં તું તો સદા, કોણે ને ક્યારે તને તો શું કહ્યું

રાખજે નિત્ય વિચાર આ તો તારા મનમાં રે પ્રભુ કાજે, તારે તો છે શું કરવું

અહંકારને અભિમાન દેજે તું ત્યજી પ્રભુ પાસે તો, સદા વિનમ્ર બનવું

જોજે, જાગી જે ઇચ્છાઓ તને, પ્રભુને નજદીક શું એ લાવી શક્યું

કર્યું ભેગું તો જે જીવનમાં, પ્રભુ પાસે તને એ શું પહોંચાડી શક્યું

કર્યાં અપમાન, ઊભું કર્યું જે વેર, શું બાધારૂપ તને એ ના બન્યું

પામવા પ્રેમ તો પ્રભુનો, હૈયું તારું, પ્રેમને શું વિસ્તારી શક્યું

શું પ્રભુ એક જ સત્ય, એ સત્ય શું, તારું હૈયું એને સ્વીકારી શક્યું

લીધો માની જે આકાર તે નામને તારા હૈયામાં, શું એ સ્થાપી શક્યું

ભરી ભાવ હૈયે તો સાચા, શું હૈયું તારું એને અપનાવી શક્યું
View Original Increase Font Decrease Font

ભૂલી જાજે જીવનમાં તું તો સદા, કોણે ને ક્યારે તને તો શું કહ્યું

રાખજે નિત્ય વિચાર આ તો તારા મનમાં રે પ્રભુ કાજે, તારે તો છે શું કરવું

અહંકારને અભિમાન દેજે તું ત્યજી પ્રભુ પાસે તો, સદા વિનમ્ર બનવું

જોજે, જાગી જે ઇચ્છાઓ તને, પ્રભુને નજદીક શું એ લાવી શક્યું

કર્યું ભેગું તો જે જીવનમાં, પ્રભુ પાસે તને એ શું પહોંચાડી શક્યું

કર્યાં અપમાન, ઊભું કર્યું જે વેર, શું બાધારૂપ તને એ ના બન્યું

પામવા પ્રેમ તો પ્રભુનો, હૈયું તારું, પ્રેમને શું વિસ્તારી શક્યું

શું પ્રભુ એક જ સત્ય, એ સત્ય શું, તારું હૈયું એને સ્વીકારી શક્યું

લીધો માની જે આકાર તે નામને તારા હૈયામાં, શું એ સ્થાપી શક્યું

ભરી ભાવ હૈયે તો સાચા, શું હૈયું તારું એને અપનાવી શક્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlī jājē jīvanamāṁ tuṁ tō sadā, kōṇē nē kyārē tanē tō śuṁ kahyuṁ

rākhajē nitya vicāra ā tō tārā manamāṁ rē prabhu kājē, tārē tō chē śuṁ karavuṁ

ahaṁkāranē abhimāna dējē tuṁ tyajī prabhu pāsē tō, sadā vinamra banavuṁ

jōjē, jāgī jē icchāō tanē, prabhunē najadīka śuṁ ē lāvī śakyuṁ

karyuṁ bhēguṁ tō jē jīvanamāṁ, prabhu pāsē tanē ē śuṁ pahōṁcāḍī śakyuṁ

karyāṁ apamāna, ūbhuṁ karyuṁ jē vēra, śuṁ bādhārūpa tanē ē nā banyuṁ

pāmavā prēma tō prabhunō, haiyuṁ tāruṁ, prēmanē śuṁ vistārī śakyuṁ

śuṁ prabhu ēka ja satya, ē satya śuṁ, tāruṁ haiyuṁ ēnē svīkārī śakyuṁ

līdhō mānī jē ākāra tē nāmanē tārā haiyāmāṁ, śuṁ ē sthāpī śakyuṁ

bharī bhāva haiyē tō sācā, śuṁ haiyuṁ tāruṁ ēnē apanāvī śakyuṁ
Scan Image

Gujarati Bhajan no. 3038 by Satguru Devendra Ghia - Kaka
First...303730383039...Last