Hymn No. 3042 | Date: 11-Feb-1991
સીધા રસ્તે તો દોડી શકશે, સડસડાટ ગાડી તો તારી
sīdhā rastē tō dōḍī śakaśē, saḍasaḍāṭa gāḍī tō tārī
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-02-11
1991-02-11
1991-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14031
સીધા રસ્તે તો દોડી શકશે, સડસડાટ ગાડી તો તારી
સીધા રસ્તે તો દોડી શકશે, સડસડાટ ગાડી તો તારી
વાંકાચૂંકા રસ્તે તો જોજે, દોડાવતો ના પૂરપાટ તારી તો ગાડી
રાખજે નજર, ખાડા ટેકરા પર, દેશે એ તો તને ઉથલાવી
હશે દૂર કે પાસે તારી મંઝિલ, આંધળી ઉતાવળ ત્યાં શા કામની
રાખજે સાથે કરીને ભેગી, જરૂરિયાતોની બધી રે તૈયારી
હાલત તારી ને ગાડીની, રાખજે સારી, છે તારી ને તારી મુસાફરી
પડશે લેવા વિસામા તો વચ્ચે, લઈ એને મેળવજે તાજગી
રાખજે સદા સાથે ને સાથે તો તારી, મુસાફરીની જાણકારી
ઊંચોનીચો વચ્ચે ના થઈ જાતો, નથી જાણતો જ્યાં છે કેટલી લાંબી
હૈયે આશા, સદા ભરી તો રાખજે, મંઝિલે તો પ્હોંચવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sīdhā rastē tō dōḍī śakaśē, saḍasaḍāṭa gāḍī tō tārī
vāṁkācūṁkā rastē tō jōjē, dōḍāvatō nā pūrapāṭa tārī tō gāḍī
rākhajē najara, khāḍā ṭēkarā para, dēśē ē tō tanē uthalāvī
haśē dūra kē pāsē tārī maṁjhila, āṁdhalī utāvala tyāṁ śā kāmanī
rākhajē sāthē karīnē bhēgī, jarūriyātōnī badhī rē taiyārī
hālata tārī nē gāḍīnī, rākhajē sārī, chē tārī nē tārī musāpharī
paḍaśē lēvā visāmā tō vaccē, laī ēnē mēlavajē tājagī
rākhajē sadā sāthē nē sāthē tō tārī, musāpharīnī jāṇakārī
ūṁcōnīcō vaccē nā thaī jātō, nathī jāṇatō jyāṁ chē kēṭalī lāṁbī
haiyē āśā, sadā bharī tō rākhajē, maṁjhilē tō phōṁcavānī
|