Hymn No. 3050 | Date: 15-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-15
1991-02-15
1991-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14039
દગા, ના તું દગા વિના બીજું કાંઈ કરી શક્યો
દગા, ના તું દગા વિના બીજું કાંઈ કરી શક્યો અમારી ને અન્યની આંખમાં ધૂળ તું ઉડાડતો રહ્યો લઈ વાત વાતમાં વિશ્વાસમાં, પીઠ પાછળ ખંજર ભોંક્તો ગયો સાથના તો દઈને વાયદા, અધવચ્ચે ફસક્તો તું તો ગયો આવે ના હાથમાં કાંઈ તો તારા, તોય તું આ કરતો રહ્યો બન્યું ના તને વિશ્વાસ સાથે, ના એની સાથે વસી શક્યો કિંમત ઘટાડીને ભી તો તારી, પ્રવૃત્તિ તારી આ કરતો રહ્યો દીધા વાયદા તેં તો પ્રભુને, ના એ ભી તું પાળી શક્યો ખોટી તારી આ વૃત્તિમાં, સદા બધું તું ગુમાવતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
daga, na tu daga veena biju kai kari shakyo
amari ne anya ni aankh maa dhul tu udadato rahyo
lai vaat vaat maa vishvasamam, pitha paachal khanjara bhonkto gayo
sathana to dai ne vayada, adhavachche phasakto to tu tohamato to kamato
aave na
banyu na taane vishvas sathe, na eni saathe vasi shakyo
kimmat ghatadine bhi to tari, pravritti taari a karto rahyo
didha vayada te to prabhune, na e bhi tu pali shakyo
khoti taari a vrittimam, saad badhu tu gumavato rahyo
|
|