Hymn No. 3052 | Date: 16-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-16
1991-02-16
1991-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14041
મન મેલું સારું કે તન મેલું સારું, ના જગમાં જલદી એ સમજાયું
મન મેલું સારું કે તન મેલું સારું, ના જગમાં જલદી એ સમજાયું કરતા રહ્યા સહુ સાફ તનને, મનને રાખ્યું સદા તો અભડાતું તનને ધોતા તીર્થોમાં જાતાં, મન પાછળ ધ્યાન તો ના રાખ્યું તન મેલું તો નજરે ચડતું, મન મેલું તો નજરે ના દેખાતું તન રહ્યું નજરમાં જ્યાં રમતું, મન રહ્યું સદા ત્યાં તો ભુલાતું લીધી કાળજી તનની જેટલી, મન તરફ તો દુર્લક્ષ રાખ્યું તન કરતા ચોખ્ખું, આસક્તિ વધી, મન થાતા ચોખ્ખું અહંકાર ઘટયો બહારનો મેલ તો બહાર ચોંટયો, અંદરનું મન મેલું ના લાગ્યું જીવનમાં સફાઈનો તો આગ્રહ રાખતા, મનને કરવું સાફ ભુલાઈ ગયું પ્રભુના મહામનનું છે મન અંગ નાનું, થાતા સાફ, દર્શન પ્રભુનું થાતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann melum sarum ke tana melum sarum, na jag maa jaladi e samajayum
karta rahya sahu sapha tanane, mann ne rakhyu saad to abhadatum
tanane dhota tirtho maa jatam, mann paachal dhyaan to na rakhyu
naja melum to najarum to najare chadatum,
najarumahatum, najarumahatum jya ramatum, mann rahyu saad tya to bhulatum
lidhi kalaji tanani jetali, mann taraph to durlaksha rakhyu
tana karta chokhkhum, asakti vadhi, mann thaata chokhkhum ahankaar ghatayo
baharano mel to
bahaar chontayo sapha bhulai gayu
prabhu na mahamananum che mann anga nanum, thaata sapha, darshan prabhu nu thaatu
|
|