Hymn No. 3054 | Date: 17-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-17
1991-02-17
1991-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14043
નિત્ય નિરંતર તો તું ભજી લે, સદાસર્વદા તો તું રટી લે
નિત્ય નિરંતર તો તું ભજી લે, સદાસર્વદા તો તું રટી લે શ્વાસે શ્વાસે તો તું ગૂંથી લે, મૂર્તિ મનોહર `મા' ની, હૈયે તું સ્થાપી લે સાર અસાર જગનો સમજી લે, હૈયેથી માયા તો તું ખંખેરી દે આવ્યો જગમાં, આગમન સમજી લે, આવાગમન હવે અટકાવી દે ક્ષણે ક્ષણની કિંમત તું સમજી લે, ઉપયોગ પૂરો એનો કરી લે ઇચ્છાના સંસ્કાર ત્યજી દે, આવરણ માયાનાં તો તું ફેંકી દે કરવા જેવું જગમાં તું કરી લે, રાહ પાપની બધી તું ત્યજી દે નજર સામે પ્રભુને નીરખી લે, દર્શન દેવા, મજબૂર એને કરી દે વહેતી કૃપા એની ગ્રહણ કરી લે, હૈયેથી સેવા એની તો કરી લે અંતર તારું એવું ખોલી દે, અંતર એનું તો ત્યાં ઘટાડી દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nitya nirantar to tu bhaji le, sadasarvada to tu rati le
shvase shvase to tu gunthi le, murti manohar `ma 'ni, haiye tu sthapi le
saar asar jagano samaji le, haiyethi maya to tu khankheri de
aavyo jagamana, agamana samajam have atakavi de
kshane kshanani kimmat tu samaji le, upayog puro eno kari le
ichchhana sanskara tyaji de, avarana mayanam to tu phenki de
karva jevu jag maa tu kari le, raah papani badhi tu tyaji de
najar same deva prabhune nirakhi le., maja kari de
vaheti kripa eni grahana kari le, haiyethi seva eni to kari le
antar taaru evu kholi de, antar enu to tya ghatadi de
|