Hymn No. 3057 | Date: 19-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-19
1991-02-19
1991-02-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14046
ઓળખ્યા જગમાં તો અનેકને રે, ઓળખ્યો ના જો એ એકને રે
ઓળખ્યા જગમાં તો અનેકને રે, ઓળખ્યો ના જો એ એકને રે ઓળખ્યા અનેકને, તોએ એ શા કામના કર્યા રાજી જગમાં ભલે અનેકને રે, થયો ના રાજી જો એ એક રે થયા રાજી ભલે તો અનેક, તોયે એ શા કામના જોયા તો જગમાં અનેકને રે, ના જોયો જો એ એકને રે જોયા ભલે અનેકને, તોયે એ શા કામના મેળવ્યા પત્તા તો જગમાં અનેકના રે, મળ્યો ના પત્તો જો એ એકનો રે મળ્યા પત્તા અનેકના, તોયે એ શા કામના સમજ્યા ભલે જગમાં તો અનેકને રે, સમજ્યા ના જો એ એકને રે સમજ્યા અનેકને, તોય એ શા કામના મેળવ્યા સાથ તો અનેકના રે, મળ્યો ના સાથ જો એકનો રે મળ્યા સાથ અનેકના, તોયે એ શા કામના જાગ્યા ભાવ અનેકને માટે જગમાં રે, જાગ્યો ના ભાવ જો એક માટે રે જાગ્યા ભાવ અનેકના, તો એ શા કામના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
olakhya jag maa to anek ne re, olakhyo na jo e ek ne re
olakhya anekane, toe e sha kamana
karya raji jag maa bhale anek ne re, thayo na raji jo e ek re
thaay raji bhale to aneka, toye e sha kamana
joya to jag maa anek ne joyo jo e ek ne re
joya bhale anekane, toye e sha kamana
melavya patta to jag maa anekana re, malyo na patto jo e ekano re
malya patta anekana, toye e sha kamana
samjya bhale jag maa to anek ne re, samjya na jo e ek ne re
sam , toya e sha kamana
melavya saath to anekana re, malyo na saath jo ekano re
malya saath anekana, toye e sha kamana
jagya bhaav anek ne maate jag maa re, jagyo na bhaav jo ek maate re
jagya bhaav anekana, to e sha kamana
|