1991-02-22
1991-02-22
1991-02-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14049
રહ્યા છે પડતાં તો અમને રે માડી, તારી માયાના તો માર
રહ્યા છે પડતાં તો અમને રે માડી, તારી માયાના તો માર
છે એ તો તારી, છીએ અમે તો તારા, ઉતાર હવે માયાનો ભાર
કદી લાગી એ તો મીઠી, દઈ ગઈ કદી એ તો વેદના અપાર
જાણવા છતાં એને, પડતાં રહ્યા એમાં, અમે તો વારંવાર
અદૃશ્ય છતાં છે એ શક્તિશાળી, ના આવવા દે એનો અણસાર
રહી છે તું જોઈ તો અમને, લાવજે તારા હૈયે, દયા તો લગાર
રહીએ મુક્ત તારી માયામાંથી, હવે માડી અમને તો ઉગાર
અકળાયા છીએ અમે ઘણા રે, માડી લગાડ ના હવે તો વાર
આવ્યા છીએ તરવા ભવસાગર હવે, અમને તો તું તાર ને તાર
છે વિનંતી આખર ને એક જ રે માડી, ભવસાગર પાર તું ઉતાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā chē paḍatāṁ tō amanē rē māḍī, tārī māyānā tō māra
chē ē tō tārī, chīē amē tō tārā, utāra havē māyānō bhāra
kadī lāgī ē tō mīṭhī, daī gaī kadī ē tō vēdanā apāra
jāṇavā chatāṁ ēnē, paḍatāṁ rahyā ēmāṁ, amē tō vāraṁvāra
adr̥śya chatāṁ chē ē śaktiśālī, nā āvavā dē ēnō aṇasāra
rahī chē tuṁ jōī tō amanē, lāvajē tārā haiyē, dayā tō lagāra
rahīē mukta tārī māyāmāṁthī, havē māḍī amanē tō ugāra
akalāyā chīē amē ghaṇā rē, māḍī lagāḍa nā havē tō vāra
āvyā chīē taravā bhavasāgara havē, amanē tō tuṁ tāra nē tāra
chē vinaṁtī ākhara nē ēka ja rē māḍī, bhavasāgara pāra tuṁ utāra
|