Hymn No. 3075 | Date: 04-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-04
1991-03-04
1991-03-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14064
સહુમાં કંઈકને કંઈક તો ફેર છે, પણ આત્મા તો સહુમાં એક છે
સહુમાં કંઈકને કંઈક તો ફેર છે, પણ આત્મા તો સહુમાં એક છે જળાશયોનાં નામ તો જુદાં જુદાં છે, પણ જળ બધામાં તો એક છે કીડી હોય કે ભલે હાથી હોય, ના આત્મા એમાં નાનો કે મોટો છે તન ભલે જગમાં નાશ પામે, પણ રહેલ એમાં આત્મા અમર છે જાગે ઇચ્છા તનમાં રહીને, પણ આત્મા તો ઇચ્છાઓથી મુક્ત છે સહુમાં તો રહ્યો છે આત્મા, ના કદી એ તો બદલાય છે તન બદલાયાં, મન બદલાયાં, ના આત્મા તો બદલાય છે સુકાય ના એ પવનથી, ના આત્મા તો કદી પણ બદલાય છે સુખ ભી તો બદલાય, દુઃખ ભી બદલાય, ના આત્મા કદી બદલાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sahumam kamikane kaik to phera chhe, pan aatma to sahumam ek che
jalashayonam naam to judam judam chhe, pan jal badhamam to ek che
kidi hoy ke bhale hathi hoya, na aatma emela nano ke moto che
tana bhale jag maa at nasha pame, pan rma amara che
chase ichchha tanamam rahine, pan aatma to ichchhaothi mukt che
sahumam to rahyo che atma, na kadi e to badalaaya che
tana badalayam, mann badalayam, na aatma to badalaaya che
sukaya na e pan badaya chadi, na
atha bhi . pan sukalaya chadi to badalaya, dukh bhi badalaya, na aatma kadi badalaaya che
|
|