Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3081 | Date: 08-Mar-1991
મળ્યું ના મળ્યું તને તો જ જગમાં રે દુઃખ એનું, શાને તને તો લાગ્યું
Malyuṁ nā malyuṁ tanē tō ja jagamāṁ rē duḥkha ēnuṁ, śānē tanē tō lāgyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3081 | Date: 08-Mar-1991

મળ્યું ના મળ્યું તને તો જ જગમાં રે દુઃખ એનું, શાને તને તો લાગ્યું

  No Audio

malyuṁ nā malyuṁ tanē tō ja jagamāṁ rē duḥkha ēnuṁ, śānē tanē tō lāgyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-03-08 1991-03-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14070 મળ્યું ના મળ્યું તને તો જ જગમાં રે દુઃખ એનું, શાને તને તો લાગ્યું મળ્યું ના મળ્યું તને તો જ જગમાં રે દુઃખ એનું, શાને તને તો લાગ્યું

મેળવીને ભી, જ્યાં ગુમાવીશ તું એને, દુઃખ ત્યાં તો થવાનું

મેળવવું છે તારે, મળ્યું છે શું એ બધાને, દુઃખ તને તો, શાને રે લાગ્યું

મળ્યું ને એ તો ગુમાવ્યું, નથી કાયમ કાંઈ જગમાં એ તો રહેવાનું

છે આ બધું તો એવું, નથી કાયમ કાંઈ યાદ એ તો રહેવાનું

છોડી ના મસ્તી તો સાગરે, મોજાંના આવનજાવનથી ના એ તો બંધાયું

ખોટી આશાઓ કર બંધ હવે તો તું, જીવનમાં નિરાશ નથી તો થવાનું

નિરાશાઓમાં પડી છે હાથમાં તો જે તારે, નથી એને તો વીસરવાનું

જોડી મન ને ચિત્તને તો માયામાં, પડશે દુઃખથી તો દુઃખી રે થવાનું

વરતતો રહીશ વિપરીત એનાથી રે તું, નથી દુઃખ તને ત્યાં તો લાગવાનું
View Original Increase Font Decrease Font

મળ્યું ના મળ્યું તને તો જ જગમાં રે દુઃખ એનું, શાને તને તો લાગ્યું

મેળવીને ભી, જ્યાં ગુમાવીશ તું એને, દુઃખ ત્યાં તો થવાનું

મેળવવું છે તારે, મળ્યું છે શું એ બધાને, દુઃખ તને તો, શાને રે લાગ્યું

મળ્યું ને એ તો ગુમાવ્યું, નથી કાયમ કાંઈ જગમાં એ તો રહેવાનું

છે આ બધું તો એવું, નથી કાયમ કાંઈ યાદ એ તો રહેવાનું

છોડી ના મસ્તી તો સાગરે, મોજાંના આવનજાવનથી ના એ તો બંધાયું

ખોટી આશાઓ કર બંધ હવે તો તું, જીવનમાં નિરાશ નથી તો થવાનું

નિરાશાઓમાં પડી છે હાથમાં તો જે તારે, નથી એને તો વીસરવાનું

જોડી મન ને ચિત્તને તો માયામાં, પડશે દુઃખથી તો દુઃખી રે થવાનું

વરતતો રહીશ વિપરીત એનાથી રે તું, નથી દુઃખ તને ત્યાં તો લાગવાનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malyuṁ nā malyuṁ tanē tō ja jagamāṁ rē duḥkha ēnuṁ, śānē tanē tō lāgyuṁ

mēlavīnē bhī, jyāṁ gumāvīśa tuṁ ēnē, duḥkha tyāṁ tō thavānuṁ

mēlavavuṁ chē tārē, malyuṁ chē śuṁ ē badhānē, duḥkha tanē tō, śānē rē lāgyuṁ

malyuṁ nē ē tō gumāvyuṁ, nathī kāyama kāṁī jagamāṁ ē tō rahēvānuṁ

chē ā badhuṁ tō ēvuṁ, nathī kāyama kāṁī yāda ē tō rahēvānuṁ

chōḍī nā mastī tō sāgarē, mōjāṁnā āvanajāvanathī nā ē tō baṁdhāyuṁ

khōṭī āśāō kara baṁdha havē tō tuṁ, jīvanamāṁ nirāśa nathī tō thavānuṁ

nirāśāōmāṁ paḍī chē hāthamāṁ tō jē tārē, nathī ēnē tō vīsaravānuṁ

jōḍī mana nē cittanē tō māyāmāṁ, paḍaśē duḥkhathī tō duḥkhī rē thavānuṁ

varatatō rahīśa viparīta ēnāthī rē tuṁ, nathī duḥkha tanē tyāṁ tō lāgavānuṁ
Scan Image

Gujarati Bhajan no. 3081 by Satguru Devendra Ghia - Kaka
First...307930803081...Last