Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3082 | Date: 09-Mar-1991
થવાનું તો જે છે એ તો થાશે, જવાનું છે એ તો જાશે
Thavānuṁ tō jē chē ē tō thāśē, javānuṁ chē ē tō jāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3082 | Date: 09-Mar-1991

થવાનું તો જે છે એ તો થાશે, જવાનું છે એ તો જાશે

  No Audio

thavānuṁ tō jē chē ē tō thāśē, javānuṁ chē ē tō jāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-03-09 1991-03-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14071 થવાનું તો જે છે એ તો થાશે, જવાનું છે એ તો જાશે થવાનું તો જે છે એ તો થાશે, જવાનું છે એ તો જાશે

રે જીવડાં રે, ચિંતા એની તો તું શાને કરે છે

સુખદુઃખ તો આવે રે જીવનમાં, તન ને મન એ તો ભોગવે છે

રે જીવડાં રે, જોડાઈને રે તું એમાં, દુઃખી શાને તું બને છે

કરે છે મનતો ઊભી એની રે સૃષ્ટિ, ના મેળ એનો તો મળે છે

તણાઈને તો તું એમાં રે, જીવડાં શાને દુઃખી ને દુઃખી તો બને છે

બંધાયો છે જગમાં તો તું, તન ને મનનાં બંધનથી રે

બંધાઈને તો તું એમાં, શાને જનમના ફેરા તું ફરતો રહે છે

આવ્યો છે જ્યાં તું લઈને તો બંને, સમજી લે આ તો તું હૈયે

જોડીને એને ને ચિત્તને તો પ્રભુમાં, મુક્ત તું શાને ના બને છે
Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Increase Font Decrease Font
Lyrics in English
thavānuṁ tō jē chē ē tō thāśē, javānuṁ chē ē tō jāśē

rē jīvaḍāṁ rē, ciṁtā ēnī tō tuṁ śānē karē chē

sukhaduḥkha tō āvē rē jīvanamāṁ, tana nē mana ē tō bhōgavē chē

rē jīvaḍāṁ rē, jōḍāīnē rē tuṁ ēmāṁ, duḥkhī śānē tuṁ banē chē

karē chē manatō ūbhī ēnī rē sr̥ṣṭi, nā mēla ēnō tō malē chē

taṇāīnē tō tuṁ ēmāṁ rē, jīvaḍāṁ śānē duḥkhī nē duḥkhī tō banē chē

baṁdhāyō chē jagamāṁ tō tuṁ, tana nē mananāṁ baṁdhanathī rē

baṁdhāīnē tō tuṁ ēmāṁ, śānē janamanā phērā tuṁ pharatō rahē chē

āvyō chē jyāṁ tuṁ laīnē tō baṁnē, samajī lē ā tō tuṁ haiyē

jōḍīnē ēnē nē cittanē tō prabhumāṁ, mukta tuṁ śānē nā banē chē
Gujarati Bhajan no. 3082 by Satguru Devendra Ghia - Kaka
First...308230833084...Last