Hymn No. 3083 | Date: 09-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-09
1991-03-09
1991-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14072
મન તો મનમાં મુંઝાતું અટકે, છોડશે જગને તો તું જ્યાં મનમાંથી
મન તો મનમાં મુંઝાતું અટકે, છોડશે જગને તો તું જ્યાં મનમાંથી સુખદુઃખ તો મન તો ઊભું કરે, પડશે ત્યજવું એને તો મનથી તલસે મન તો જ્યાં સુખ ભોગવવા, દુઃખ આવશે ત્યાં તો ધસી કરવું પડશે સહન તો તારે ને તારે, બંધાયો છે જ્યાં તું એનાથી છોડાવી ના શકશે આદત જો એની, અટકશે ના એ તો ફરવામાંથી ફરતો ફરતો રહેશે તું એની સાથે, બનીશ સ્થિર તો તું ક્યાંથી અસ્થિરતાની અસર નીચે, સ્થિર પણ ના દેખાશે સ્થિરતાથી અસ્થિર મનમાં તો ઉભરાશે સદા તો શંકા ને કુશંકાથી નિર્મૂળ કર્યા વિના શંકા કુશંકા, પામીશ દર્શન પ્રભુના ક્યાંથી પ્રભુકૃપાને ગુરુકૃપા તો બચાવશે, સદા તને શંકા ને કુશંકામાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann to mann maa munjatum atake, chhodashe jag ne to tu jya manamanthi
sukh dukh to mann to ubhum kare, padashe tyajavum ene to manathi
talase mann to jya sukh bhogavava, dukh aavashe tya to dhasi
tare, toyamodayo saw, bandyamodayo, chathana, tare, bandhas
ne na shakashe aadat jo eni, atakashe na e to pharavamanthi
pharato pharato raheshe tu eni sathe, banisha sthir to tu kyaa thi
asthiratani asar niche, sthir pan na dekhashe sthiratathi
asthira manamamanka to ubharashe saad to shaana
kushanka kathi, prisha veena shaana shaana kushanki, prisha veena shankary, shaana ne kushanki, prisha vhanka ne kushank kyaa thi
prabhukripane gurukripa to bachavashe, saad taane shanka ne kushankamanthi
|
|