Hymn No. 3091 | Date: 15-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-15
1991-03-15
1991-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14080
જીવનમાં તો કંઈક તમ, તમના, તમતમાટ અનુભવાય છે
જીવનમાં તો કંઈક તમ, તમના, તમતમાટ અનુભવાય છે જીવનમાં પ્રિયતમના તમતમાટ તો પ્રિય લાગે છે જીવનમાં ના કોઈને સિતમના તમતમાટ પ્રભુ તો આપે જીવનમાં ઉત્તમના તમતમાટ તો સહુ કોઈ તો ચાહે જીવનમાં ન્યૂનતમની ઇચ્છા તો ના કોઈ રાખે જીવનમાં ના કોઈ એવું મળે, જે સર્વોત્તમ તો ના ચાહે જીવન મળ્યું છે જ્યાં જગમાં, નરોત્તમ તો સદા બનજે મહત્તમની મહેચ્છામાંથી, જગમાં ના કોઈ તો બાકાત છે જીવનમાં સર્વોત્તમ તો જ્યાં આ મળે, ગ્રહણ એને કરી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to kaik tama, tamana, tamatamata anubhavaya Chhe
jivanamam priyatamana tamatamata to priya location Chhe
jivanamam na koine sitamana tamatamata prabhu to aape
jivanamam uttamana tamatamata to sahu koi to Chahe
jivanamam nyunatamani ichchha to na koi rakhe
jivanamam na koi evu times, depending sarvottama to na chahe
jivan malyu che jya jagamam, narottama to saad banje
mahattamani mahechchhamanthi, jag maa na koi to bakata che
jivanamam sarvottama to jya a male, grahana ene kari leje
|
|