Hymn No. 3094 | Date: 15-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-15
1991-03-15
1991-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14083
શંકાની રામાયણથી, જગમાં તો કોઈ અજાણ્યું નથી
શંકાની રામાયણથી, જગમાં તો કોઈ અજાણ્યું નથી ઝેરનાં પારખાં લેવાની તો કાંઈ જરૂર નથી વેરનાં પરિણામોથી, જગમાં કોઈ અજાણ્યું નથી - ઝેરનાં... અપમાનની આગથી તો જગમાં કોઈ અજાણ્યું નથી - ઝેરનાં... કામના બાણની હાલતથી, જગમાં કોઈ અજાણ્યું નથી - ઝેરનાં... લોભની ખીણના રસ્તાથી જગમાં કોઈ અજાણ્યા નથી - ઝેરનાં... ખોટું બોલી ખાટવાની રીત, જગમાં જલદી છૂટતી નથી - ઝેરનાં... માયાની માયા તો જગમાં ક્યાંય લઈ જવાની નથી - ઝેરનાં... અહંના ઝરણામાં નિત્ય સ્નાન કરવાની જરૂર નથી - ઝેરનાં... અતડા બની જગમાં, ફરવાની તો કાંઈ જરૂર નથી - ઝેરનાં... આવી જગમાં, છું કોણ, ભૂલવાની એ જરૂર નથી - ઝેરનાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shankani ramayanathi, jag maa to koi ajanyum nathi
jeranam parakham levani to kai jarur nathi
bewanam parinamothi, jag maa koi ajanyum nathi - jeranam ...
apamanani agathi to jag maa koi ajanyum nathi -
jagamat koi ajanyum nathi - jeranam koi kamanam ... ..
lobhani khinana rastathi jag maa koi ajanya nathi - jeranam ...
khotum boli khatavani rita, jag maa jaladi chhutati nathi - jeranam ...
maya ni maya to jag maa kyaaya lai javani nathi - jeranam ...
ahanna jarana namity ...
atada bani jagamam, pharavani to kai jarur nathi - jeranam ...
aavi jagamam, chu kona, bhulavani e jarur nathi - jeranam ...
|
|