Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3096 | Date: 16-Mar-1991
દોડી દોડી મન, એ તો દોડતું રહે સદાય
Dōḍī dōḍī mana, ē tō dōḍatuṁ rahē sadāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3096 | Date: 16-Mar-1991

દોડી દોડી મન, એ તો દોડતું રહે સદાય

  No Audio

dōḍī dōḍī mana, ē tō dōḍatuṁ rahē sadāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-03-16 1991-03-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14085 દોડી દોડી મન, એ તો દોડતું રહે સદાય દોડી દોડી મન, એ તો દોડતું રહે સદાય

દોડાવી દોડાવી સહુને, એ તો થકવતું જાય

ક્યારે ક્યાં ને ક્યાં પ્હોંચી જાય, ના એ તો કહેવાય

રાખ્યું ના જો એને કાબૂમાં, તો ના એને પ્હોંચાય

રચી લોભામણી સૃષ્ટિ એની, ઘસડી એમાં જાય

નીકળવું બહાર એમાંથી, મુશ્કેલ બનાવી એ જાય

બન્યું જ્યાં દાસ તારું, ધાર્યું એની પાસે કરાવાય

મેળવી દે એ બધું, દર્શન પ્રભુના પણ કરાવી જાય
View Original Increase Font Decrease Font

દોડી દોડી મન, એ તો દોડતું રહે સદાય

દોડાવી દોડાવી સહુને, એ તો થકવતું જાય

ક્યારે ક્યાં ને ક્યાં પ્હોંચી જાય, ના એ તો કહેવાય

રાખ્યું ના જો એને કાબૂમાં, તો ના એને પ્હોંચાય

રચી લોભામણી સૃષ્ટિ એની, ઘસડી એમાં જાય

નીકળવું બહાર એમાંથી, મુશ્કેલ બનાવી એ જાય

બન્યું જ્યાં દાસ તારું, ધાર્યું એની પાસે કરાવાય

મેળવી દે એ બધું, દર્શન પ્રભુના પણ કરાવી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dōḍī dōḍī mana, ē tō dōḍatuṁ rahē sadāya

dōḍāvī dōḍāvī sahunē, ē tō thakavatuṁ jāya

kyārē kyāṁ nē kyāṁ phōṁcī jāya, nā ē tō kahēvāya

rākhyuṁ nā jō ēnē kābūmāṁ, tō nā ēnē phōṁcāya

racī lōbhāmaṇī sr̥ṣṭi ēnī, ghasaḍī ēmāṁ jāya

nīkalavuṁ bahāra ēmāṁthī, muśkēla banāvī ē jāya

banyuṁ jyāṁ dāsa tāruṁ, dhāryuṁ ēnī pāsē karāvāya

mēlavī dē ē badhuṁ, darśana prabhunā paṇa karāvī jāya
Scan Image

Gujarati Bhajan no. 3096 by Satguru Devendra Ghia - Kaka
First...309430953096...Last