Hymn No. 3101 | Date: 20-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-20
1991-03-20
1991-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14090
મન તો સદા ને સદા ફેરવતું રહ્યું, લાગણી તો સદા તાણતી રહી
મન તો સદા ને સદા ફેરવતું રહ્યું, લાગણી તો સદા તાણતી રહી સમજાતું નથી મને, મારે કેમ છૂટવું, કે કેમ બચવું લાલચ મને તો ખેંચતી રહી, લોભ સદા તો ડુબાડતો રહ્યો વેર હૈયે સદા જાગતું રહ્યું, શંકાઓ તો દિલમાં જાગતી રહી ઇર્ષ્યાઓ તો જોર કરતી રહી, અભિમાન સ્થાન હૈયે જમાવતું રહ્યું અહં મારો મને ડુબાડતો રહ્યો, અજ્ઞાન મને તો ભુલાવતો રહ્યો વાસનાઓ તો ખેંચતી રહી, ઇચ્છાઓ મને તો નચાવતી રહી અસંતોષ અજંપો રખાવતો રહ્યો, સ્વાર્થ સદા ઘસડતો રહ્યો ક્રોધ તો ભાન ભુલાવતો રહ્યો, આળસ સદા રોકતી રહી વિકારોમાં સદા રાચતો રહ્યો, જનમ જનમના ફેરા ઊભા કરતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann to saad ne saad pheravatum rahyum, lagani to saad tanati rahi
samajatum nathi mane, maare kem chhutavum, ke kem bachavum
lalach mane to khenchati rahi, lobh saad to dubadato rahyo
ver haiye saad to jagati
to rahyu rahi, abhiman sthana haiye jamavatum rahyu
aham maaro mane dubadato rahyo, ajnan mane to bhulavato rahyo
vasanao to khenchati rahi, ichchhao mane to nachavati rahi
asantosha ajampo rakhavato rahada sahyo, svarthayo rakhavato rahada sahyo, svarthato rahada rahada rahada sahyo, svarthato rakhada rahada
rahada sahada sahada sahada sahada rahada rahada
sahada sahada rahyo, janam janamana phera ubha karto rahyo
|
|