Hymn No. 3105 | Date: 23-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-23
1991-03-23
1991-03-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14094
સ્વાદ સુખનો જીવનમાં ના ભુલાય, પણ માયા એને ભી ભુલાવી જાય
સ્વાદ સુખનો જીવનમાં ના ભુલાય, પણ માયા એને ભી ભુલાવી જાય દુઃખ જીવનમાં તો ના વીસરાય, પણ માયા એને ભી વીસરાવી જાય લાગે જીવનમાં હવે તો નહિ જીવાય, પણ માયા એને ભી જીવાડી જાય પાપના ભારા જીવનમાં ના ઊંચકાય, પણ માયા એને ભી ઊંચકાવી જાય કદી વિષાદ જીવનમાં ના જીરવાય, પણ માયા એને ભી જીરવાવી જાય દર્દ જીવનમાં જ્યારે સહ્યું ના જાય, પણ માયા એને ભી સહન કરાવી જાય નિષ્ફળતા જીવનને તોડતી જાય, પણ માયા એને ભી ઊભો કરતી જાય જીવનનો ભાર તો જ્યાં ના ખેંચાય, પણ માયા એને ભી ખેંચાવતી જાય પ્રેમ, વેર જીવનમાં જલદી ના ભુલાય, પણ માયા એને ભી ભુલાવતી જાય મુક્તિ કાજે મૂકીએ દોટ જીવનમાં, પણ માયા એની પાછળ દોડાવતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
swadh sukh no jivanamam na bhulaya, pan maya ene bhi bhulavi jaay
dukh jivanamam to na visaraya, pan maya ene bhi visaravi jaay location
jivanamam have to nahi jivaya, pan maya maya ene bhi
jivadi na jaay unchak javi, kadi jaay
paap na bhaar jivaname, badi vishada jivanamam na jiravaya, pan maya ene bhi jiravavi jaay
dard jivanamam jyare sahyum na jaya, pan maya ene bhi sahan karvi jaay
nishphalata jivanane todati jaya, pan maya ene bhi ubhoy karti jaay
jivanano bhaar
prema, ver jivanamam jaladi na bhulaya, pan maya ene bhi bhulavati jaay
mukti kaaje mukie dota jivanamam, pan maya eni paachal dodavati jaay
|
|