1991-03-26
1991-03-26
1991-03-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14100
ઝીલી ના શકીશ પ્રકાશ, જીવનમાં તારો રે માડી
ઝીલી ના શકીશ પ્રકાશ, જીવનમાં તારો રે માડી
રહીશ હું તો, અંધારે ને અંધારે તો અથડાઈ
બનીશ ના જો હું તારી કૃપાનો અધિકારી રે માડી
ક્યાંથી કરી શકીશ, મારા જનમના ફેરાને તો સુધારી
રહીશ જો હું જીવનમાં, પાપોમાં રાચીને રે માડી
ક્યાંથી શકીશ, તારા ચરણમાં ત્યારે હું તો પ્હોંચી
રહીશ સદા હું જો, માયા પાછળ તો દોડતો રે માડી
ક્યાંથી શકીશ, તારી સાચી ભક્તિ હૈયે તો અપનાવી
શકીશ ના જો હું જીવનમાં, વિકારોને ત્યાગી રે માડી
ક્યાંથી શકીશ જીવનમાં, તારા દર્શનને હું તો પામી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઝીલી ના શકીશ પ્રકાશ, જીવનમાં તારો રે માડી
રહીશ હું તો, અંધારે ને અંધારે તો અથડાઈ
બનીશ ના જો હું તારી કૃપાનો અધિકારી રે માડી
ક્યાંથી કરી શકીશ, મારા જનમના ફેરાને તો સુધારી
રહીશ જો હું જીવનમાં, પાપોમાં રાચીને રે માડી
ક્યાંથી શકીશ, તારા ચરણમાં ત્યારે હું તો પ્હોંચી
રહીશ સદા હું જો, માયા પાછળ તો દોડતો રે માડી
ક્યાંથી શકીશ, તારી સાચી ભક્તિ હૈયે તો અપનાવી
શકીશ ના જો હું જીવનમાં, વિકારોને ત્યાગી રે માડી
ક્યાંથી શકીશ જીવનમાં, તારા દર્શનને હું તો પામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jhīlī nā śakīśa prakāśa, jīvanamāṁ tārō rē māḍī
rahīśa huṁ tō, aṁdhārē nē aṁdhārē tō athaḍāī
banīśa nā jō huṁ tārī kr̥pānō adhikārī rē māḍī
kyāṁthī karī śakīśa, mārā janamanā phērānē tō sudhārī
rahīśa jō huṁ jīvanamāṁ, pāpōmāṁ rācīnē rē māḍī
kyāṁthī śakīśa, tārā caraṇamāṁ tyārē huṁ tō phōṁcī
rahīśa sadā huṁ jō, māyā pāchala tō dōḍatō rē māḍī
kyāṁthī śakīśa, tārī sācī bhakti haiyē tō apanāvī
śakīśa nā jō huṁ jīvanamāṁ, vikārōnē tyāgī rē māḍī
kyāṁthī śakīśa jīvanamāṁ, tārā darśananē huṁ tō pāmī
|
|