Hymn No. 3115 | Date: 28-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-28
1991-03-28
1991-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14104
ના કરવાનું હું તો કરતો રહ્યો, વિકારોમાં તો જ્યાં તણાતો રહ્યો
ના કરવાનું હું તો કરતો રહ્યો, વિકારોમાં તો જ્યાં તણાતો રહ્યો સમજવાનું તો ના સમજી શક્યો, માયામાં તો જ્યાં અટવાઈ ગયો પ્રગતિની રાહ તો ચૂકી ગયો, જ્યાં પાપની રાહે હું તો ચડી ગયો શાંતિ હું તો ખોતો ગયો, જ્યાં અસંતોષનો ભોગ તો હું બની ગયો સારાસારનું ભાન હું તો ભુલી ગયો, જ્યાં ક્રોધનો શિકાર બની ગયો ઢસડાયો હું તો ઊંડી ખીણમાં, જ્યાં લોભમાં હું તો ફસાઈ ગયો ઊંડે ઊંડે હું તો ખૂંપતો ગયો, જ્યાં વાસનાનો માર સહન કરતો ગયો શંકાકુશંકામાં જ્યાં ઘેરાઈ ગયો, અસ્થિર હું તો બનતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na karavanum hu to karto rahyo, vikaaro maa to jya tanato rahyo
samajavanum to na samaji shakyo, maya maa to jya atavaai gayo
pragatini raah to chuki gayo, jya papani rahe hu to chadio
shanti hu gay to khoto gay humo to jya santosharano bhoto to gay humo to jya santosharano
bhotoga bhaan hu to bhuli gayo, jya krodh no shikara bani gayo
dhasadayo hu to undi khinamam, jya lobh maa hu to phasai gayo
unde unde hu to khumpato gayo, jya vasanano maara sahan karto gayo
shankakushankam hu to banato gherai gayo, astira
|
|