Hymn No. 3119 | Date: 30-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-30
1991-03-30
1991-03-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14108
દુઃખના દિન આવે જ્યાં બાર, સુખના દિન આવે ત્યાં ચાર
દુઃખના દિન આવે જ્યાં બાર, સુખના દિન આવે ત્યાં ચાર જગમાં તો સહુ કોઈ જાણે, રાત હોય જ્યાં મોટી, દિન હોય ત્યાં નાના અધવચ્ચે ધીરજ તું ના ખોતો, હિંમતે જોજે ના તું તૂટી પડતો (2) પૂરજોશથી ફૂંકાતા તો વાયરા, જાશે ખેંચી વાદળ તો એ વરસાદના આંખ સામે પસાર એ થઈ જાશે, વરસાદનું ટીપું ભી નહીં વરસે - અધવચ્ચે... તરશે સુકાતું હશે ગયું તો જ્યાં, મૃગજળ પાછળ તું દોડતો ના દોડી દોડી તું તો થાકી જાશે, તરસ તોયે તારી તો મીટશે ના - અધવચ્ચે... મંઝિલે પ્હોંચવા જ્યાં તું નીકળ્યો, પ્હોંચ્યા વિના તું અટકતો ના મંઝિલો દેખાશે ભલે બીજી ઘણી, મંઝિલ તારી તું ભુલતો ના - અધવચ્ચે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duhkh na din aave jya bara, sukh na din aave tya chara
jag maa to sahu koi jane, raat hoy jya moti, din hoy tya nana
adhavachche dhiraja tu na khoto, himmate joje kay na tu tuti padato (2)
purajoshathi phunkata tohen, jad vasheara phunkata e varasadana
aankh same pasara e thai jashe, varasadanum tipum bhi Nahim Varase - adhavachche ...
tarashe sukatum hashe Gayum to jyam, nrigajala paachal tu na dodato
dodi dodi tu to Thaki jashe, Tarasa toye taari to mitashe na - adhavachche ...
manjile phonchava jya tu nikalyo, phonchya veena tu atakato na
manjilo dekhashe bhale biji ghani, manjhil taari tu bhulato na - adhavachche ...
|
|