Hymn No. 3122 | Date: 01-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-01
1991-04-01
1991-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14111
રમવું જગમાં સહુને ગમે છે, રમાડવું જગમાં સહુને ગમે છે
રમવું જગમાં સહુને ગમે છે, રમાડવું જગમાં સહુને ગમે છે કોઈના હાથમાં રમી જવું, જગમાં ના તો કોઈને ગમે છે રમતાં ને રમતાં, રહ્યા છે સહુ જગમાં કર્મમાં, સહુ કોઈ રમતાં રહ્યા છે જગમાં તો સહુ કોઈ, વિધાતાના હાથમાં તો રમી રહ્યા છે ના કોઈ જગમાં છે બાતલ, જગમાં સહુ વૃત્તિના હાથમાં રમી રહ્યા છે આશાના નાચમાં જીવનભર, જગમાં તો સહુ રમી રહ્યા છે પુણ્યમાં રમવું સહુને ગમે, તોય પાપમાં સહુ તો રમી રહ્યા છે સહુને ધન દોલતમાં રમવું ગમે, કોઈ વેરાગ્યમાં તો રમી રહ્યા છે કોઈ વિકારોમાં તો રમી રહ્યા, તો કોઈ પ્રેમમાં તો રમી રહ્યા છે છે આ તો જીવનનું સત્ય, કે સહુ તો પ્રભુના હાથમાં રમી રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ramavum jag maa Sahune game Chhe, ramadavum jag maa Sahune game Chhe
koina haath maa rami javum, jag maa na to koine game Chhe
ramatam ne ramatam, rahya Chhe sahu jag maa karmamam, sahu koi ramatam rahya Chhe
jag maa to sahu koi, vidhatana haath maa to rami rahya Chhe
na koi jag maa che batala, jag maa sahu vrittina haath maa rami rahya che
ashana nachamam jivanabhara, jag maa to sahu rami rahya che
punyamam ramavum sahune game, toya papamam sahu to rami rahya che
sahune rami rami rami rami to rami rami rami rami rami to ramavumah game,
ko , to koi prem maa to rami rahya che
che a to jivananum satya, ke sahu to prabhu na haath maa rami rahya che
|